Shehnaaz Gill-સલમાન ખાને સાથ મળતા જ શહેનાજ ગિલના વધ્યા ભાવ, KGF સ્ટાર લઇને કરી દિધી આ વાત
બિગ બોસ શો બાદ એક લાંબી છલાગ લગાવીને શહનાજ ગીલ અત્યારે ઘણી ચર્ચામાં છે. અને તેની તસવીર પર પણ વાત થતિ રહેતી હોય છે. જેવી રેત તેણે મહેનત કરીને પોતાના લૂકને ઘણુ અળગ કરી લીધુ છે. તેના પણ વખાણ થઇ રહ્યા છે.

બિગ બોસથી સીધા સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનનો ભાગ બનવુ તેના માટે ખાસ છે. અને તેને લઇને લોકો ચર્ચા કરી રહ્યા છે. જો કે, સલમાન ખાનનો સાથ મળ્યા બાદ તેની ઇચ્છઆઓ વધી રહી છે. અત્યારે કઇક એવુ સામે આવ્યુ છે છે તમને હેરાન કરવા માટે કાફી છે.
જણાવી દઇએ કે શહનાજ ગિલે સાઉથના સુપર સ્ટાર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જી હા અમે વાત કરી રહ્યા છીએ કેજીએફ સ્ટાર યશની વાત કરી રહ્યા છીએ. જેની સાથે શહનાજ ગીલ કામ કરવા માગે છે.
અત્યારે તેમનું એ નિવેદન સામે આવ્યુ છે કે, તે યશ સાથે કામ કરવા માગે છે .જો કે, કિસી કા ભાઇ કિસી કી જાનમાં સાઉથના એક સુપર સ્ટાર વેકેટેશ છે. ોેટ્તિકચતકેિ્ટઅને તેને લઇને શહનાજે ખુલાશો કર્યો છે.
શહનાજે કહ્યુ કે," સાઉધના કલાકાર પ્રેમાળ હતા" આ સિવાય વેંકટેશને લઇને તેણે કહ્યુ કે, સર ફિલ્મમાં પુજાના ભાઇનો રોલ કરી રહ્યા છે. તો જગપતી સર ફિલ્મમાં વિલન બન્યા છે. તમામ પોતાના જગ્યાએ મોટા છે. તેમને લાઇવ જોવા અમારા માટે મોટી વાત છે.
શહનાજ ગિલનું આ નિવેદન ખબરોનો ભાગ બન્યુ છે. અને જોવાનુ એ છે કે, સાઉથમાં કોઇ સુપરસ્ટાર સાથે લીડ એક્ટ્રેસ તરીકે નજર આવશે કે નહી. જો કે, કિસી કા ભાઇ કિસી કી જાન 21 એપ્રિલના રોજ રિલીજ થઇને ધમાકો કરવા તૈયાર છે .
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
