57 ની ઉમરમાં શાહરુખ ખાનની શર્ટલેસ જોઇને આવો હતો તેના બાળકોનું રિએક્શન, કિંગ ખાનને આ વાતનો અફસોસ
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનુ સોગ તેના બાળકોને પણ પસંદ આવી રહ્યુ છે. આ સોગમાં તેણે 8 પકે એપ્સ બનાવ્યા હતા.
હાલમાં રિલીઝ તયેલી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ ના એક સોગ્સમાં ઝઉમે જો પઠાણમાં પોતાના 8 પેક્સ એપ દેખાડનાર બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન એ વાતથી ખુશ છે કે, યંગસ્ટર્સને તેમની બોડી કુલ લાગી છે. શાહરુખ ખાને કહ્યુ કે, જ્યારે તે ઝુમે જો પઠાણ સોન્ગ કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યુ હતુ કે, મને શર્ટલેશ કરવામાટે ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. કોઇ રસ્તો નહોતો મારે તે કરવુ જ પડ્યુ.

તેમણે કહ્યુ કે, " મને લાગતુ હતુ કે, પહેલાથી જ પ્લાનિંગ હતુ. તેમણે ધીરે ધીરે ધીરે મારા બટન ખોલવાનું શરુ કર્યુ. એબ્સ સાથે મે મારુ સિંગ્નેચર સ્ટેપ્સ નથી કરી. હા તેના માટે મે ઘમા ટે લીધા હતા."
શાહરુખ ખાને કહ્યુ કે, "હુ હવે બહુ ખુશ છુ. યંગસ્ટર્સને મારા બાળકો મને સ્ક્રીન પર જોવે છે અને કહે છે કુલ બોડી પાપા, મને બહુ ખુશી થઇ રહી છે. પરંતુ તે વાસ્તમાં ઘણુ જ અજીબ છે. મને નથી લાગતુ કે હુ તેને ફરી કરી શકીશ કે નહી"
શાહરુખ ખાને સવાલ કરવામાં આવ્યો કે, ચાર્ટબસ્ટર સોન્ગ ઝૂમે જો પઠાણ વિશે તેમને કઇ વાત ગમે છે. તેના પર શાહરુખ કહ્યુ કે, "ઝુમે જો પઠાણ એક એવુ સોગ છે જે તમને નાચવા માટે મજબૂર કરી દિશે. બસ એક એવો સ્ટેપ કરવો હતો જેને દરેક સરળતાથી કરી શકે અને લોકોને પસંદ આવે.












Click it and Unblock the Notifications
