Pathaan: માં શાહરૂખ ખાનનો આવો દમદાર હશે રોલ, ડાયરેક્ટર સિદ્ધાર્થી આનંદે કર્યો ખુલાસો
આદિત્ય ચોપડા અને જાણીતા નિર્દેશક સિદ્ધાર્થી આનંદ પઠાનને દર્શકો માટે અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ બનાવીની પ્રયાસ કરી રહ્યા છે. યશ રાજ ફિલ્મ્સનો શાનદાર એક્શનથી ભરપુર પઠાણ આદિત્ય ચોપડાનો મહત્વકાંક્ષી સ્પાઇ યૂનિવર્સન
આદિત્ય ચોપડા અને જાણીતા નિર્દેશક સિદ્ધાર્થી આનંદ પઠાનને દર્શકો માટે અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ બનાવીની પ્રયાસ કરી રહ્યા છે. યશ રાજ ફિલ્મ્સનો શાનદાર એક્શનથી ભરપુર પઠાણ આદિત્ય ચોપડાનો મહત્વકાંક્ષી સ્પાઇ યૂનિવર્સનોભાગ છે. ફિલ્માં શાહરૂખ ખાન, દિપીકા પદુકોણ અને જૉન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે.

આ વિજ્યુઅલ એક્સ્ટ્રાવૈગેજા ફિલ્મ શાહરૂખ ખાનને કિલિંગ મશીન સ્પાઇના રૂપમાં દર્શાવામાં આવ્યો છે. શાહરૂખ ખાનનો આ લુક ઘણો ચર્ચામાં છે. હવે સિદ્ધાર્થ આનંદે પઠાણમાં સુપરસ્ટાર શાહરુખ ખાન ઉપર કૂલ લુકના વિજન વિશે વાત કરી છે.
સિદ્ધાર્થે કહ્યુ કે, "શાહરૂખ ખાન અત્યાર સુધીનો પોતાના કેરિયરમાં અગણિત લૂક પોતાને રજૂ કર્યો છે. તેણે યુવાનોને બોલીવૂડના બાદશાહની જેમ કપડા પહેરવા માટે પ્રેરીત કર્યા છે. તેનો લૂક્સ લોકોની યાદો સાથે જોડાયેલો હોય છે. એ કહેવુ ખોટુ નહી હોય કે, તેણે ફિલ્મોમાં પોતાના લૂકથી ફેશનેબલ બનાવ્યો છે. એટલા માટે પઠાનમાં એક ડેયરડેવિલ જાસૂસની ભૂમિકા કરી રહેલા શાહરૂખ ખાન માટે એકદમ હટકર લૂક તૈયાર કરવાનો ટાસ્ક એક મોટી ચૂનોતી હતી."
તે આગળ વધુમાં જણાવે છે કે " અમે કેરેક્ટરના સારને પકડવા માંગતા હતા. અમે શાહરુખને આલ્ફા અને મર્દાનગીનો સિંબોલ બનાવવા માંગીએ છીએ. એક એવો વ્યક્તિ જે પોતાના લૂકથી એક જ સમયમાં કુલની સાથે હોટ પણ લાગે."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
