જ્યારે શાહરૂખ ખાનના પિતા તેને ફિલ્મ ના દેખાડી શક્યા કેમ કે,.... અભિનેતાએ કહ્યુ પોતાનું દર્દ
એક્ટર શાહરૂખ ખાન બોલીવૂડની ટૉપ સ્ટાર્સમાનો એક છે. જે એક ફિલ્મ માટે સૌથી વધારે ફી લે છે. પોતાની એક્ટિંગના જોર પર દર્શકોના દિલમાં રાજ કરનાર શાહરૂખ ખાન વર્તમાન સમયમાં કરોડોની સંપતિનાા માલિક છે. શાહરૂખ ખાનનું બાળપણ ગીરીબીમા
એક્ટર શાહરૂખ ખાન બોલીવૂડની ટૉપ સ્ટાર્સમાનો એક છે. જે એક ફિલ્મ માટે સૌથી વધારે ફી લે છે. પોતાની એક્ટિંગના જોર પર દર્શકોના દિલમાં રાજ કરનાર શાહરૂખ ખાન વર્તમાન સમયમાં કરોડોની સંપતિનો માલિક છે. શાહરૂખ ખાનનું બાળપણ ગીરીબીમા વિત્યું છે. જે સુપર સ્ટાર્સના બાળકો આજે વૈભવી જીવન જીવી રહ્યા છે. તે શાહરૂખ ખાન જ્યારે નાનો હતા ત્યારે તેમના પિતા પાસે પિક્ચર જોવાના પૈસા પણ નહોતા. પોતાના જીવની આ વાત ખૂદ શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં કરી છે.

શાહરૂખ ખાન જ્યારે 15 વર્ષના હરતા ત્યારે તેના પિતાનું નિધન થઇ ગયુ હતુ
શાહરૂખ ખાનના પિતાનું કેન્સરથી મુત્યૃ થઇ ગયુ હતુ જ્યારે અભિનેતા ફક્ત 15 વર્ષનો હતો . તેની માતા લતીફા ફાતિમા ખાનનું પણ 1990 માં લાંબી બિમારી બાદ મોત થઇ ગયુ હતુ. શાહરૂખ ખાન 1991 માં ગૌરી ખાન સાથે લગ્ન કરે છે. તેના ત્રણ બાળકો છે. આર્યન-સુહાના ખાન અે અબરામ ખાન.

પિતા થિએટર ફિલ્મ દેખાડવા લઇ ગયા હતા પણ પૈસા નહોતા
અભિનેતા શાહરૂખ ખાન 2002 માં થિંકફેન્ટ કોન્કલેવમાં પોતાના જીવન વિશે વાત શૈર કરતા જણાવ્યું હતુ કે, તેના પિતા તાજ મોહમ્મદ ખાન તેમને દિલ્હીમાં એક ફિલ્મ દેખાડવા માટે લઇ ગયા હતા શાહરૂખ ખાને જણાવ્યુ હતુ કે, ત્યારે તે બેઠીને વાહનોને ગુજરતા જોઇ રહ્યો હતો.

1992 માં શાહરુખ ખાનની દિવાના ફિલ્મથી ડેબ્યુ કર્યુ
શાહરૂખ ખાને બોલિવૂડમાં દિવાના ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. આ પહેલા તેણે ફૌજી સહિત કેટલી ટીવી સીરિયલમાં કામ કર્યુ હતુ. 90 અને 2000ના દશકમા તેણે હિંન્દી સિનેમાના સૌથઈ લોકપ્રિય અગ્રણી વ્યક્તિ તરીકે પોતાને સ્થાપિત કરી દિધા હતા. શાહરૂખ ખાન હાલ તેની આગામી ફિલ્મ પઠાનની રિલીઝની તૈયારી કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
