સલમાન ખાન અને ચિરંજીવીનો સુપર સ્વૈગ, ફિલ્મ ગોડ ફાધરનું સોંગ થાર માર.. નું ટ્રિઝર રિલીઝ
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ના ભાઈ એટલે કે સલમાન ખાન હાલના દિવસોમાં ખવરોમાં છવાયેલા છે થોડા સમયથી સલમાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રેડ કરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે સલમાન ખાનના ઘણા બધા પ્રોજેક્ટ એક સાથે ઇન્ટરનેટ પર છવ
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ના ભાઈ એટલે કે સલમાન ખાન હાલના દિવસોમાં ખવરોમાં છવાયેલા છે થોડા સમયથી સલમાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રેડ કરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે સલમાન ખાનના ઘણા બધા પ્રોજેક્ટ એક સાથે ઇન્ટરનેટ પર છવાયેલા છે. થોડા દિવસ પહેલા સલમાન ખાને પોતાની બોલીવુડ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ કર્યું હતું. જેમાં તેનું લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. ત્યારબાદ રિયાલિટી શો બીગ બોસનું પ્રોમો પણ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં તેનો એક અલગ જ અવતાર જોવા મળે છે. તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીની આવનાર ફિલ્મ 'ગોડ ફાધર'નું ટ્રીઝર રિલીઝ થયું જેમાં સલમાન ખાન ધમાકેદાર એન્ટ્રી કરે છે. સલમાન ખાન નજર આવ્યા બાદ એ વધારે ફેમસ થઈ ગયો છે. આ ફિલ્મના સોંગ 'થાર માર થક્કર માર' નુ ટ્રીઝર રીલીઝ થઈ ગયું છે. પહેલીવાર ચિરંજીવી અને સલમાન ખાને એક સાથે જોવા મળી રહ્યા છે.

સોન્ગ "થાર માર થક્કર માર"નું ટ્રીઝર રિલીઝ
તમને જણાવી દઈએ કે, તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીની આવનાર ફિલ્મ ગોડફાધરનું સોંગ "થાર માર ઠક્કર માર" નું 'ટ્રિઝર રિલીઝ થયું ગયું છે. આ સોંગમાં પહેલીવાર ચિરંજીવી અને સલમાન ખાન એક સાથે નજર આવી રહ્યા છે આવતીકાલ 15 સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવશે

સલમાન ખાન અને ચિરંજીવી એક સાથે નજર આવ્યા
ફિલ્મ ગોડફાધર નું સોંગ "થાર માર ઠક્કર માર" જાણીતી સિંગર શ્રેયા ઘોશાલે ગાયું છે. આ સોંગ અનંત શ્રી રામે લખ્યું છે. તેનું મ્યુઝિક થમન એસ. એ આપ્યુ છે. સોંગમાં જોઈ શકાય છે કે ચિરંજીવી અને સલમાન ખાન બ્લેક ડ્રેસમાં એક અલગ જ પ્રકારના લુકમાં નજર આવી રહ્યા છે. બંને પોત પોતાના સુપર સ્વેગમાં એન્ટ્રી કરતા નજર આવે છે. સોંગમાં બંને સ્ટારે કાળા કલરના ચશ્મા પહેર્યા છે. ઇન્ટરનેટ પર ધમાલ મચાવે છે આ સેોગ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ટ્રીઝર
જેવું જ સોંગનું ટ્રીઝર રિલીઝ કરવામાં આવ્યું કે, તરત જ સોશિયલ મીડિયા પર તે વાયરલ થવા લાગ્યું હતુ. તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી સિવાય સલમાન ખાન ના ફેન્સ પણ આ સોંગ ટ્રીઝરને પસંદ કરી રહ્યા છે. આ પહેલી વાર છે કે, જ્યારે સલમાન ખાન કોઇ તેલુગુ ફિલ્મમાં જોવા મળી રહ્યો છે. સલમાન ખાન અને ચિરંજીવી ની જોડી એક સાથે ઘણું ધમાલ કરી રહી છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
