Ray Stevenson RRR actor: ઇટલીમાં ચિરનિંદ્રામાં દિગ્ગજ કલાકાર, વર્ષ થયુ નિધન
Ray Stevenson RRR actoe ઓસ્કર એવૉર્ડ જીતી ચૂકેલા ફિલ્મ આરઆરઆરના અભઇનેતા રે સ્ટીવેન્સનના નિધન રવિવારે થયુ હતુ. ઇટલીમાં 58 વર્ષની આયુમાં અંતિમ શ્વાસ લીધા હોવાની પુષ્ટી ડેડલાઇનની રિપોર્ટમાં કરવામાં આવી છે.

સમાચાર એજેન્સી ANi ની રિપોર્ટ અનુસાર ઇંડિપેડિટ ટેલેન્ટની રિપોર્ટમાં અભિનેતાએ રે સ્ટીવેન્સનના પ્રતિનિધિએ તેમના નિધનની ખબરની પુષ્ટી કહી છે. અભિનેતાની મૌતનું કારણની વધારે જાણકારી નથી મળી શકે.
ટ્વીટર પર ટીમ આરઆરઆરે અધિકારીક હેડલ પર રે ના નિધનની ખબર શેયર કરી લખ્યુ, 'ટી માં આપણે બધા માટે દુખદ સમાચાર છે. તમારી આત્માને શાંતિ મળે રે સ્ટીવેન્સન તમે હમેશા દિલમાં રહેશો સર ક્કોટા"
જણાવી દઇએ કે, સ્ટીવેન્સન એસએસ રાજામૌલીની પીરિયડ એક્સન ડ્રામા ફિલ્મ આરઆરઆરમાં નેગેટિવ રોલમાં જોવામ ળ્યા હતા. તેમની પર્ફોમન્સ માટે ભારે ચર્ચા થઇ હતી. તેમન વખાણ પણ થયા હતા.
આરઆરઆરના અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીારે મુખ્ય ભિમકા નિભાવી હતી. અને હાલમાં બેસ્ટ ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં અકાદમી પુરસ્કાર જીત્યો હતો.
What shocking news for all of us on the team! 💔
— RRR Movie (@RRRMovie) May 22, 2023
Rest in peace, Ray Stevenson.
You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi
ડિજ્ની પ્લસની આગામી ધી મંડલોરિયન સ્પિનઓફ અશોકા માં રોસારિયાો ડાવસર સાથે જોડાવા માટે તૈયાર હતા. અણેરિકી ડેડલાઇનની રિપોર્ટ અનુસાર રે સ્ટીવેન્સનનો જન્મ 25 મે 1964 માં ઉચક આયરલેન્ડમાં લિસ્બર્ગમાં થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
