રશ્મિકા મંદન્ના કાર્તિક આર્યન સાથે જમાવશે જોડી, ટૂંક સમયમાં થશે ફિલ્મની જાહેરાત!
કાર્તિક આર્યન વર્તમાન સમયમાં ખૂબ જ ચર્ચામાં છે અને જ્યારે આ વર્ષે બોલીવુડ ફિલ્મોની વાત કરવામાં આવે છે, તો તેની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 એ સૌથી વધુ કલેક્શન કર્યું છે, પરંતુ હાલમાં તેના આગામી પ્રોજેક્ટની ચર્ચા છે.
કાર્તિક આર્યન વર્તમાન સમયમાં ખૂબ જ ચર્ચામાં છે અને જ્યારે આ વર્ષે બોલીવુડ ફિલ્મોની વાત કરવામાં આવે છે, તો તેની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 એ સૌથી વધુ કલેક્શન કર્યું છે, પરંતુ હાલમાં તેના આગામી પ્રોજેક્ટની ચર્ચા છે, જેમાં તેની સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે. કાર્તિક આર્યનની નજીકના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, નવી જોડી ચોક્કસપણે બહુ જલ્દી, નજીકના ભવિષ્યમાં સાથે જોવા મળશે.

ફિલ્મ ખૂબ જ શાનદાર બનવાની છે
આ સિવાય આ ફિલ્મમાં ઘણા અલગ-અલગ પાત્રો પણ જોવા મળવાના છે. કાર્તિક આર્યનની આ ફિલ્મને લઈને હાલમાં કોઈ સત્તાવારજાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ખૂબ જ શાનદાર બનવાની છે.

બંન્નેને સાથે જોવાની ખૂબ જ મજા આવશે
નોંધનીય છે કે, જો આવું થશે તો ફિલ્મ ખૂબ જ શાનદાર હશે. કારણ કે, આ પહેલા આ બંને કલાકારોએ સાથે કામ કર્યું નથી. આ બંનેને સાથેજોવાની ખૂબ જ મજા આવશે.

દક્ષિણની એક તેજસ્વી અભિનેત્રી છે રશ્મિકા મંદન્ના
રશ્મિકા મંદન્ના દક્ષિણની એક તેજસ્વી અભિનેત્રી છે અને હવે તે બોલીવુડમાં પોતાના પગ જમાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેનીઆ ફિલ્મ ઘણી સારી સાબિત થવાની છે.

આવતીકાલનો સુપરસ્ટાર છે કાર્તિક આર્યન
કાર્તિક આર્યન એક એવો કલાકાર છે, જે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લે છે અને તેના વિશે એવું કહેવાય છે કે, તે ભારતીયસિનેમાની આવતી કાલ છે, તે આવતીકાલનો સુપરસ્ટાર છે. તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ આવવાના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
