શમિતાના સ્તન માટે બોલી રાખી સાવંત, ભગવાને તીજોરી ખોલી જ છે તો ઉઠાવો ફાયદો
બિગ બોસની 15મી સિઝન હવે તેના છેલ્લા તબક્કા તરફ આગળ વધી રહી છે. શોના સ્પર્ધકો હવે ફાઈનલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દિવસોમાં શોની ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક ચાલી રહી છે.
મુંબઈ : બિગ બોસની 15મી સિઝન હવે તેના છેલ્લા તબક્કા તરફ આગળ વધી રહી છે. શોના સ્પર્ધકો હવે ફાઈનલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દિવસોમાં શોની ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક ચાલી રહી છે. આ ટાસ્કને લઈને રાખી સાવંતે શમિતા શેટ્ટીને કેટલીક આવી સલાહ આપી છે, જેની ચર્ચા થઈ રહી છે. રાખીએ શમિતાને તેની બ્રામાં વસ્તુઓ છૂપાવવા કહે છે અને તેના સ્તનને સુરક્ષિત ગણાવે છે.

ઘરમાંથી ચોરી કરવાની છે વસ્તુઓ
બિગ બોસ 15 ના ઘરમાં નવા ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક હેઠળ ઘરના એક ભાગને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો છે. આમાં કેટલાક સ્પર્ધકોએ ચોર બનીને ત્યાંથીવસ્તુઓની ચોરી કરવી પડે છે.
શમિતા શેટ્ટી પણ આ ચોરોમાંથી એક છે. ટાસ્કની શરૂઆત પહેલા રાખી સાવંત અને શમિતા શેટ્ટી વાત કરતી જોવા મળી હતી. રાખી જેસંચાલિકા છે, તે શમિતાને ચોરીની રીત જણાવે છે.

તું બ્રા માં છૂપાવી લેજે વસ્તુઓ
રાખી શમિતાને કહી રહી છે, સ્પર્ધકો ટાસ્કમાં એકબીજા સાથે લડશે, હું તેમનું ધ્યાન ભટકાવીશ અને તેમને વ્યસ્ત રાખીશ. આ દરમિયાન તું વસ્તુઓની ચોરી કરીલેજેઅને તેને તારી બ્રામાં છૂપાવી લેજે.
શમિતા વિચારે છે કે, તે પોતાની બ્રાની અંદર બધું કેવી રીતે છૂપાવશે. આના પર રાખી કહે છે કે, ભગવાને બીજુ કંઇ આપ્યું હોયકે ન હોય, પણ આપણને આ નિશ્ચિત તિજોરી આપી છે. જેના જવાબમાં પર શમિતા હસીને જવાબ આપે છે કે, રાખી, આઇ લવ યુ.

રાખી પહેલા જ બનાવી ચૂકી છે ફાઇનલમાં જગ્યા
રાખી સાવંત આ શોના ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. તેણે ગયા અઠવાડિયે ફિનાલેની ટિકિટ જીતી હતી. તે ઘરની સૌથી મજબૂત સ્પર્ધકોમાંથી એક છે.
રાખીનો પતિરિતેશ પણ આ શોનો એક ભાગ છે. રાખી સાવંત બિગ બોસ 15મા આ સિઝનના ફિનાલેમાં પ્રવેશનારી પ્રથમ સ્પર્ધક બની છે.

રાખી અને તેના પતિનો થયો હતો ઝઘડો
ટિકિટ ટુ ફિનાલે ટાસ્કના કારણે દરેક જણ એકબીજા સાથે લડતા જોવા મળે છે. રાખી સાવંત અને તેના પતિ રિતેશ વચ્ચે પણ ટાસ્ક શરૂ થાય તે પહેલા જ ઝઘડો થયોહતો.
રાખી સાવંતે તેના પતિ રિતેશને કહ્યું, 'તમારે ટોયલેટ જવું છે, તો ચાલ્યા જાવ' જેનાથી મામલો વધુ બીચકાયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
