Priynaka Chopra: 'રફેક્ટ મોર્નિગ' ને જોવા માટે પ્રિયંકાએ શેર કરી દિકરી માલતીની ફોટો, ફેન્સ થયા ફિદા
મનોરંજન જગતની જાણીતી હસ્તી સ્ટાર પ્રિયંકા ચોપડા જે દુનિયા ભરમાં પોતાના સિક્કો જમાવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. હમેશ પોતાની દિકરીની માલતીની તસવીર સોશિયલ મીડિયમાં શેયર કરતી રહેતી હોય છે. હાલમાં સવાર સવારમાં પ્રિયંકા ચોપડાએ પોતાની પરફેક્ટ મોર્નિગ દેખાડતી દિકરી માલતીની ક્યુટ ફોટો શેયર કરી હતી.

ઇન્ટરનેશનલ સ્ટાર બની ચૂકેલી પ્રિયકા ચોપડાએ ફેન ફઓલોઇ્ગ મોટી છે. લોકો તેની પ્રોફેશનલ લાઇફની નહી પરંતુ પર્સનલ લાઇફ અંગે પણ જાણવા માગે છે. ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતી. એટલા મટે તે પોતાની પર્શનલ અને પ્રોફેશનલ લાઇફની અપડેટ લોકોને આપતી રહેતી હોય છે.
હાલમા જ એખ્ટ્રેસે ઇંસ્ટાગ્રામમાં પોતાની દિકરી માલતીની એક ફોટો શેયર કરી હતી. એવુ લાગતુ હતુ કે, સવાર સવારમાં માલતી બસ સુઇને ઉઠી હતી. તે મૂડમા નથી નજર આવી રહી ફ્લોરલ પ્રિટેડ નાઇટ ડ્રેસમા માલતી બેહદ ખુશ નજર આવી રહી છે.
આ સુંદર ફોટાની સાથે પ્રિયંકાએ કેપ્શન લખ્યુ 'પરફેક્ટ મોર્નિગ' જેવુ પ્રિયંકાએ આ સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરી તે તેજીથી વાયરલ થઇ ગઇ હતી. ફેન્સ તેના પર ખૂબ પ્રેમ લુટાવી રહ્યા છે. આ પહેલી વાર નથી કે, માલતીનો ફોટો વાયરલ થઇ રહ્યો છે.
પ્રિયકા ચોપડાએ પોતાની દિકરી માલતી સાથે પલ્બીક અપીયરેન્સમાં ઓછી નજર આવે છે. પરંતુ એક્ટ્રેસ ઘરમાં દિકરી સાથે ક્વાલીટી ટાઇમની ઝલક ફેન્સ સંગ શેયર કરે છે. હાલમા જ વીકેન્ડમાં તેણે પોતાના વ્યસ્ત સમયમાથી ટાઇમ કાઢીને આઉટિગ કરી હતી. તેને એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં શેયર કરી હતી. તો દરેક લોકોએ કહ્યુ કે, મા દિકરીનું બોન્ડિગ સારુ છે.












Click it and Unblock the Notifications
