Priyanka Chora એ આ સ્ટાર કિડને ગણાવી બોલિવૂડની આગામી સુપરસ્ટાર, જુઓ અભિનેત્રીનુ રિએક્શન
પ્રિયંકા ચોપડાએ એક સ્ટાર કિડના વખાણ કર્યા હાત અને જણાવ્યુ હતુ કે, આ સ્ટાર કિડ આગામી બોલિવૂડ સુપરસ્ટાર હશે.
Alaya F Thanks Priynaka Chopra: હાલમા જ ગ્લોબલ સુપરસ્ટાર્સ પ્રિયંકા ચોપડાને જ્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડની આગામી સુપરસ્ટારને લઇન સવાલ કરવામાં આવ્યો કે, તેમણે જણાવ્યુ હતુ કે, અલાયા એફ નું નામ લીધુ હતુ. પ્રિયંકાએ અલાયાના અલગ દ્રષ્ટીકોણના વખાણ કર્યા હતા અને તેને સૌથી અલગ ગણાવી હતી. દેશી ગર્લે કહ્યુ કે, અલાયા બોલિવૂડની પ્રોમિસિંગ સુપરસ્ટાર્સમાથી એક છે.

અલાયાએ પોતાના સોશિયલ મીડિયા પર પ્રિયંકાના આ વીડિયોને શેયર કર્યો હતો. જેમા પ્રિયંકા ચોપડા કહેતી જોવા મળે છે કે, "હૂ વાસ્તવમા અલાયાને પસંદ કરુ છુ. તે પુજા બેદીની દિકરી છે. જ્યારે હુ તેને મળી તો મેં તેને કહ્યુ હુ કે, મને લાગે છે કે, તે કુલ છે. તેનો અનોખો નજરીયો છે. તે દરેક જેવી બનવાનો પ્રયાસ નથી કરતી. મને લાગે છે મને લાગે છે આપણને તે થોડા વર્ષોમાં ખબર પડી જશે.
એેવામાં પ્રિયંકા માટે પોતાના આભાર વ્યક્ત કરતા અલાયાએ એફે પોતાના સોશિયલ મીડિયા પેજ પર લખ્યુ કે, "હૂ કહેવા માગુ છુ કે, હુ કેટલી અભિભૂત છુ. અને આભારનો અનુભવ કરી રહી છુ. જ્યારે તમારી પસંદગીની એક્ટર તમને પસંદ કરે છે. અને જ્યારે તેમને પુછવામાં આવે છે કે, અગામી બોલિવૂડ સુપરસ્ટાર કોણ છે. દુનિયામાં વાસ્તવમાં આનાથી વધારે બીજો કઇ એહેસાસ ના હોઇ શકે.. થેંક્યુ, થેક્યુ, થેક્યુ, @priyankachopra.. દિવસભર ડાંસ કરતી રહીશ"
અલાયા ઇંડસ્ટ્રીમાં ફક્ત 3 ફિલ્મો કરી છે. પરંતુ પોતાના અભિનય અને ફૈશનથી સેન્સથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. હવે ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડાના વખાણ તેના માટે કોઇ ઉપલ્બધીથી ઓછા નથી.
ફિલ્મોની વાત કરીએ તો અલાયાની છેલ્લે ઓલમોસ્ટ પ્યા વીથ ડીજે મોહબ્બત" અને "ફ્રોડ" મા જોવા મળી હતી, જ્યાં તેમના પ્રદર્શના વખાણ કરવામાં આવ્યા છે. આ સિવાય અપકમિગ લાઇનપ્સમાં યૂ-ટર્ન, શ્રીકાંત બોલા કી બાયોપિક અને બીજા અન્ય રસપ્રદ ફિલ્મોમો સમાવેશ થાય છે જેની જાહેરાત હજી બાકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
