Pregnant Television Actress : પ્રેગનેન્ટ છે ટીવીની આ પાંચ એક્ટ્રેસ, ટૂંક સમયમાં આપી શકે છે ખુશખબર
Pregnant Television Actress : દીપિકા કક્કર લઇને ગોહર ખાન સુધી સુંદર એક્ટ્રેસ પોતાના અલગ અલગ પાત્રોથી લોકોનું મનોરંજન કરે છે. આ પાત્રો લોકોમાં ઉંડી છાપ છોડે છે. આમાં ઘણી અભિનેત્રી પરણિત છે.
ઈન્ડસ્ટ્રીમાં પોતાની સુંદરતા અને અભિનયનો જાદુ વિખેરનારી અભિનેત્રીઓ ટૂંક સમયમાં જ તેમના વાસ્તવિક જીવનમાં માતૃત્વનો આનંદ માણવા જઈ રહી છે અને હાલમાં તેઓ પોતાની પ્રેગ્નન્સીના કારણે ઘણી ચર્ચામાં છે.

આ અભિનેત્રીઓમાં સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કરથી લઈને ટીવી અને ફિલ્મ અભિનેત્રી ગોહર ખાનથી લઈને સના ખાન સુધી, જે ટૂંક સમયમાં તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં તમારી મનપસંદ અભિનેત્રીનું ઘર ગુંજવા જઈ રહ્યું છે.
ગોહર ખાન - વર્ષ 2020 માં ગોહર ખાને ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા અને હવે લગ્નના 3 વર્ષ બાદ, તે તેના પહેલા બાળકને જન્મ આપવાની છે. ગોહર આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીને લઈને ઘણી ચર્ચામાં છે અને અવારનવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરતી રહે છે.
દીપિકા કક્કર - 'સસુરાલ સિમર કા' અને બિગ બોસ ફેમ દીપિકા કક્કર પણ ટૂંક સમયમાં તેના પતિ શોએબ સાથે તેના જીવનમાં નવા મહેમાનનું સ્વાગત કરવા જઈ રહી છે. તેમના લગ્ન 2018માં થયા હતા અને 5 વર્ષ બાદ તેમના ઘરે ખુશીઓ દસ્તક આપવા જઈ રહી છે.
ઈશિતા દત્તા - દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગનની પુત્રીની ભૂમિકા ભજવનાર ઈશિતા દત્તા પણ તેના પતિ વત્સલ શેઠ સાથે તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. તેઓએ 2017માં લગ્ન કર્યા હતા.
સના ખાન - ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકેલી સના ખાન પણ ટૂંક સમયમાં પોતાના બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. તેણે 20 નવેમ્બર, 2020ના રોજ મુફ્તી અનસ સઈદ સાથે લગ્ન કર્યા હતા. આ સમયે તે તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે અને તેની તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે.
પંખુડી અવસ્થી - ટેલિવિઝનનું ફેમસ કપલ ગૌતમ રોડે અને પંખુડી અવસ્થી પણ પોતાના પહેલા બાળકને જન્મ આપવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, પંખુડી PCODની સમસ્યાથી પરેશાન હતી અને જે બાદ 32 વર્ષની ઉંમરે તે પોતાના બાળકને જન્મ આપવા જઈ રહી છે. પંખુડી અવસ્થી અને ગૌતમે ફેબ્રુઆરી 2018માં લગ્ન કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
