દશેરા: મૈસુરમાં પ્રસિદ્ધ ચામુંડેશ્વરી દેવી મંદિર પહોચીને સોનૂ નિગમે ગયુ ભજન
બોલીવૂડના જાણિતા સિંગર સોનૂ નિગમ નવરાત્રીમાં મા દુર્ગાની ભક્તીમાં લીન જોવા મળ્યો હતો. ગાયક સોનૂ નિગમ નવમા નોરતા પર કર્નાટકના મૈસૂર શહેરમાં આવેલ ચામુંડેશ્વરી મંદિરમાં દર્શન કરવા પહોચ્યો હતો. માં ચાંમુડાના દરબારમાં હાજરીની
બોલીવૂડના જાણિતા સિંગર સોનૂ નિગમ નવરાત્રીમાં મા દુર્ગાની ભક્તીમાં લીન જોવા મળ્યો હતો. ગાયક સોનૂ નિગમ નવમા નોરતા પર કર્નાટકના મૈસૂર શહેરમાં આવેલ ચામુંડેશ્વરી મંદિરમાં દર્શન કરવા પહોચ્યો હતો. માં ચાંમુડાના દરબારમાં હાજરીની સાથે જ માને પ્રાર્થના કરતા ભજન પણ ગાયુ હતુ. પ્લેબેક સિંગર સોનૂ નિગમે દેવી ચામૂડેશ્રરીનું ભજન ગાઇને સોશિય મીડિયામાં શેર કરીને લોકોના દિલ જીતી લુધા હતા.

સૂન લે પુકાર જ્યોતિ વલિય
આ તે જ મંદિર છે જ્યાં ભારત જોડો ય્તાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૌથા દિવસે સુદર ચાંમુડી પહાડીયોમાં પ્રતિષ્ઠિત મૈસુર દશેરા સમારોહમાં પણ સામેલ થશે. સોનૂ નિગમ દેવી દુર્ગા દેવીના ચામુંડેશ્વરી રૂપ માં સ્થાપિત આ મંદિરમાં સુન લે પુકાર જ્યોતિ વલિયા ... ભજન ગાયુ હતુ.
ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಅಮ್ಮನ ಮುಂದೆ ಕುಳಿತು ಹಾಡು ಹಾಡಿದ ಪ್ರಸಿದ್ಧ ಗಾಯಕ ಸೋನು ನಿಗಮ್! pic.twitter.com/PVSlAh8i62
— Chamundi Betta (@chamundi_betta) October 3, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
