નોરા ફતેહીએ ફ્લોન્ટ કર્યા ટોન લેગ્સ, તસવીરો જોઈને ચાહકોએ કરી આવી કોમેન્ટ
નોરા ફતેહીએ પોતાના ડાન્સ સ્ટાઈલથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ સાથે તે પોતાના નવા હોટ લૂકથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. હવે નોરાએ પોતાની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેના પર ચાહકોની નજર ટકેલી રહે છે.
નોરા ફતેહીએ પોતાના ડાન્સ સ્ટાઈલથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ સાથે તે પોતાના નવા હોટ લૂકથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. હવે નોરાએ પોતાની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેના પર ચાહકોની નજર ટકેલી રહે છે. લોકો તેના ફોટા વારંવાર જુએ છે. ફેન્સ તેના ફોટો પર લાઇક અને કોમેન્ટનો વરસાદ કરતા રહે છે.
ટોન્ટ લેગ્સ ફ્લોન્ટ કર્યા
નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે, જેના પરથી ચાહકોની નજર હટતી નથી. નોરાએ બ્લેક કલરનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે,જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. પહેલા ફોટોમાં તે ઉભી અને પોઝ આપતી જોવા મળી રહી છે, જ્યારે બીજા ફોટોમાં નોરાએ તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કર્યા છે.
કોમેન્ટ સેક્શનમાં ફેન્સે ફાયર ઇમોજીનો વરસાદ કર્યો
ડાન્સિંગ દિવાના નોરાના આ લૂકથી ચાહકો ઉડીને આંખે વળગે છે અને કોમેન્ટ સેક્શનમાં તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, નોરા ઉફ્ફ. અન્યએક યુઝરે કોમેન્ટ કરી હતી કે, નોરા તે આગ લગાડી દીધી. કેટલાકે નોરાને હોટી કહી છે, તો કેટલાકે તેને ફાયર ઇમોજી દ્વારા હોટ હોવાનું સ્વીકાર્યું હતું. આ તસવીરોનેમાત્ર બે કલાકમાં 2 લાખ 78 હજારથી વધુ લાઈક્સ મળી છે.
ડાન્સ શોને જજ કરી રહી છે નોરા ફતેહી
ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહી વર્તમાન દિવસોમાં શો 'ડાન્સ દીવાને જુનિયર્સ'ને જજ કરી રહી છે. તેમના સિવાય માર્ઝી પાસ્તોનજી અને નીતુ કપૂર પણ આ શોના જજછે. આ શોનું પ્રીમિયર 23 એપ્રીલ, 2022થી શરૂ થયું છે. નોરાએ 'દિલબર', 'ડાન્સ મેરી રાની', 'નચ મેરી રાની' જેવા ગીતો પર તેના શાનદાર અભિનયથી લોકોના દિલજીતી લીધા છે. નોરા ફતેહી છેલ્લે ફિલ્મ 'ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' માં જોવા મળી હતી, જેમાં તેણે અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા જેવા સ્ટાર્સ સાથેકામ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
