નીસા દેવગણનો લૂક બદલાઇ જતા ફેન્સ થયા કન્ફ્યુઝ, પ્લાસ્ટિક સર્જરીને લઇને થઇ ટ્રોલ
બોલીવૂડમાં દિવાળીના તહેવાર જોર શોરતી ઉજવવામાં આવે છે. બોલીવૂડના ઘણા કલાકારો દ્વારા દિવાળી પાર્ટીનું આયોજન કરીને તમામ સેલિબ્રિટીને આમંત્રણ પણ આપ્યુ હતુ. તેની તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ પણ થઇ રહી છે. અભિનેત્રી ભૂમિ
બોલીવૂડમાં દિવાળીના તહેવાર જોર શોરતી ઉજવવામાં આવે છે. બોલીવૂડના ઘણા કલાકારો દ્વારા દિવાળી પાર્ટીનું આયોજન કરીને તમામ સેલિબ્રિટીને આમંત્રણ પણ આપ્યુ હતુ. તેની તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ પણ થઇ રહી છે. અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ દિવાળી પાર્ટીનું યોજન કર્યુ હતુ. જેમા બોલિવૂડના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. આ પાર્ટીમાં અજય દેવગણ અને કાજલની દિકરી નીસા દેવગણ પણ આવી હતી. તેના લૂક્સે લોકોને કન્ફ્યુજ કરી દિધા હતા તેને ઓળખવી મુશ્કેલ હતી

દિવાળી પાર્ટીમાં પહોચી નીસા દેવગણ
હાલમા જ ભૂમિ પેડનેકરે દિવાળી પાર્ટી આપી હતી. જેમા અજય અને કાજોલની દિકરી નીસા પણ આવી હતી. તેણે પ્રિન્ટેડ ગ્રીન કલર ચણીયા ચોલી પહેર્યાહતા. જેમા તે ઘણી સુંદર લાગી રહી હતી. પરંતુ નીસા આ લૂકમાં તેના ફેન્સ તેને ઓળખી ના શક્યા. નીસાના આ લૂકની સોશિયલ મીડિયામાં તમામ પ્રકારની ચર્ચા શરૂ કરી દીધી છે.

લૂકને લઇને કન્ફ્યુઝ થયા ફેન્સ
નીસા દેવગણનોો પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ પાર્ટીમાં તે પોતાના દેસ્ત સાથે આવી પહોચી હતી. વિડીયોમાં જઇ શકાય છે કે, નીસા દોસ્ત સાથે કારમાં વાત કરતી નજર આવે છે. આ વિડીયો સામે આવ્યા બાદ ફેન્સ તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે.

યૂજર્સે આપ્યા વિડીયો પર આવા રિએક્શન
ફેન્સ નીસા દેવગણનો આ લૂક જોઇને અંદાજ લગાવી રહ્યા છે કે તેણે પ્લાસ્ટીક સર્જરી કરાવી છે. એક યૂજર કોમેન્ટ કરીને લખ્યુ કે, 'તેણીએ નાકની સર્જરી કરાવી છે.' અન્ય એક યૂજર્સે લખ્યુ કે, પ્લાસ્ટીક સર્જરી કરાવી છે કે શુ? અમુક યજર્સ કન્ફ્યુજ થઇ ગયા અને લખ્યુ કે, આ જાનવી કપુર છે કે શુ? નીસા જાન્હવી જેવી કેમ લાગી રહી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
