12 વર્ષ બાદ અજય દેવગણની હિરોઇન બોલિવૂડમાં કમબેક કરશે, જૂહી ચાવલા સાથે છે સંબધ
અજય દેવગણ સાથે ફુલ ઓર કાંટેથી બોલિવૂડમં ડેબ્યુ કરનાર અજય દેવગણની હિરોઇન મધુ ફરી ફિલ્મોમાં પરત ફરી રહી છે.
ફિલ્મ ફુલ ઓર કાંટે માં અજય દેવગણની સાથે ડેબ્યુ કરનાર એક્ટ્રેસ મધુ છેલ્લા 12 વર્ષથી હ્નિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર હતી. હવે તે12 વર્ષ બાદ ફરી એક વાર મધુ ફિલ્મ ગેમ ઓન થી બોલિવૂડમાં વાપસી કરવા જઇ રહી છે. આ ફિલ્મનું ટ્રીજર રિલીજ થઇ ચૂક્યુ છે. દર્શક પણ લાંબા સમયથી ફિલ્મી પડદા પર જોવા મળે ઉત્સાહીત છે. મધુએ વર્ષ 16991 માં અજય દેવગણ સાથે કામની શરુઆત કરી હતી. ત્યાર બાદ બીજી અન્ય ફિલ્મોમાં પણ નજર આવી હતી. પરંતુ ત્યાર બાદ તે ફરી અચાનક ફિલ્મની દુનિયામાથી ગાયબ થઇ ગઇ હતી. જે કે, તે દરમિયાન તે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી હતી. અને પોતાના જૂના ફોટા શેયર કરતી રહેતી હતી. 12 વર્ષ બાદ મધુનું લૂક પણ બદલાઇ ચૂક્યુ છે.

પોતાના કેરિયરની શરુઆતના દિવસોમાં મધુ માસુમ દેખાતી હતી. તો અત્યારે તે પહેલા કરતા વધારે ગ્લેમરસ નજર આવી રહી છે. મધુ એ આટલા વર્ષો દરમિયાન ભલે હિન્દી ફિલ્મોમાં કામ ના કર્યુ હોય પરંતુ તેણે સાઉથની ઇંડસ્ટ્રીજમાં પોતાનું કામ ચાલુ રાખ્યુ હતુ. મધુ એ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. દર્શક આજે પણ ફિલ્મ રોજાની મધુની માસુમિયતના દિવાના છે. મધુએ પોતાની દમદાર એક્ટિંગ અને સાદગીથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. અને આ ફિલ્મ બ્લોક બ્લસ્ટર રહી હતી. ત્યાર ફિલ્મ દિલજલે, રિટર્ન ઓફ જ્વેલ થીફ, રાવણ રાજ, ઉડાન હથકડી, યશવત અને પહચાન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.
ઘમા ઓછા લોકોને એ ખબર હશે કે, મધુ ડ્રીમ ગર્લ હેમામાલીની સંબંધી છે. જી હા મધુ અને હેમા માલિની કઝીન સિસ્ટર્સ છે. ફક્ત એટલુ જ નહી જુહી અને મધુનાા પતી પણ કઝઈન છે. આમા જુહી મધુની ભાભી અે મધુ તેની નંનદ થાય છે. મધુનુ સાચુ નામ મધુબાલા રઘુનાથ છે. 53 ની ઉમરમાં પણ તે ગ્લેમરસ લાગી રહી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
