બીગ બોસના ઘરમાં કપલ બની સેલિબ્રિટી જોડી અને તેનું વર્તમાન સ્ટેટશ
બીગ બોસ નવી સીઝનને શરુ થવામાં થોડ દિવસો રહી ગયા છે . 1 ઓક્ટોબરથી નાના પડદાનો સૌથી લોકપ્રિય શૉ બીગ બોસ સીઝન 16 શરૂ થવા જઇ રહ્યો છે. આ સીઝનને ભાઇઝાન સલમાન ખાન હોસ્ટ કરશે. પરંતુ બીગ બોસના ઘરમાં કોન કોન આવનાર છે કોના વચ્ચે આ
બીગ બોસ નવી સીઝનને શરુ થવામાં થોડ દિવસો રહી ગયા છે . 1 ઓક્ટોબરથી નાના પડદાનો સૌથી લોકપ્રિય શૉ બીગ બોસ સીઝન 16 શરૂ થવા જઇ રહ્યો છે. આ સીઝનને ભાઇઝાન સલમાન ખાન હોસ્ટ કરશે. પરંતુ બીગ બોસના ઘરમાં કોન કોન આવનાર છે કોના વચ્ચે આ સીઝનની રમત થવાની છે. એના વિશે હજી સુધી કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. પાછળની અમુક સીઝનમાં બીગ બોસના ઘરમાં ઘણા લોકોને તેનો પ્રેમ મળ્યો છે.

પ્રિસ નરૂલા અને યવિકા ચૌધરી
બીગ બોસના ઘરમાં સાચી જોડી બનનાર સૌથી પહેલા પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરીનું નામ આવે છે. બંને બીગ બોસ 9 માં નજર આવ્યા હતા. નોરા ફતેહી ઇંપ્રેસ કરવામાં નાકામ રહ્યા બાદ પ્રિન્સ નરુલાએ યુવિકા ચૌધરીને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યુ હતુ. જેનાથી યુવિકાએ પ્રપોઝનો સ્વીકાર કરી લીધો હતો. પ્રિન્સે યુવિકા માટે દીલના આકારની એક રોટલી બનાવીને તેને પ્રપોઝ કર્યુ હતુ. બીગ બોસના ઘરમાથી બહાર નિકળ્યા બાદ પ્રિન્સ અને યુવિકાએ લગ્ન કરી લીધા હતા.

કુશાલ ટંડન અને ગૌહાર ખાન
શરુઆતમાં ઝગડા કર્યા બાદ કુશાલ ટંડન અને ગૌહર ખાન બીગી બોસના ઘરમાં એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ. બંને બીગબોસના ઘરમાં એક ક્યુટ કપલ તરીકે ઉભરી આવ્યા હતા. પરંતુ બીગ બોસના ઘરની બહાર આવ્યા બાદ કુશલ અને ગૌહરે પોત પોતના રસ્તા એક બીજાથી અલગ કરી લીધા હતા.ગૌહર ધાર્મિક માન્યતાઓ અસમાનતાઓનું કારણ આપીને બ્રકઅપ કર્યુ હતુ. બાદમાં ગૌહર ખાને જૈદ દરબાર સાથે નિકાહ કરી લીધા હતા.

તેજસ્વી પ્રકાસ અને કરણ કુંદ્રા
બીગ બોસ સીઝન 15 માં તેજસ્વી પ્રકાસ અને કરણ કુંદ્રા એક બીજાને ડેટ કરી રહ્યા હતા. બંને એક તે સીઝનના હોટ કપલ્સમાના એક હતા. બંને લવ બર્ડ્સ વિવિધ અવસર પર સાથે જોવા મળતા હતા. હાલમાં જ તેજસ્વી કરણ કુંદ્રા સાથે સગાઇની ખભર પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. પોતાના ઇન્સા્ટ પ્રોફાઇલમાં એક ફોટો શેર કરી છે. જેમા તે પોતાના હાથમાં એક રીંગને ફ્લોન્ટ કરી રહી છે.

વીના મલિક અને અશ્મિત પટેલ
બીગ બોસના ઘરમાં પાકિસ્તાનની અભિનેત્રી બીના મલિક અને અશ્મિત પટેલ ગજબની કેમિસ્ટ્રી જોવા મળી હતી. શૉ દરમિયાન ઘણી વાર બંને એટલા ઇન્ટીમેન્ટ થઇ જતા હતા કે, હોસ્ટ સલમાન ખાનને તેમને યાદ અપાવુ પડતુ હતુ કે, તે એક ફેમિલી શો માં છે. તેમણે તેમની ઇંટીમેસીની હદ્દમાં રહેવું જોઇએ. શો માથી બહાર નીકળતા બંનેએ બ્રેકઅપ કરી લીધુ હતુ.

સારા ખાન અને અલી મર્ચેંટ
બીગ બોસના ઘરમાં અલી મર્ચેટે એન્ટ્રી લીધા બાદ સારા ખાન સાથે તેણે બીગ બોસના ઘરમાં જ લગ્ન કરી લીધા હતા. શો માથી બહાર નીકળ્યા બાદ બંને એક બીજાથી અલગ થઇ ગયા હતા. બીગ બોસના ઘરમાથી બહાર નીકળ્યા બાદ અલી મર્ચેન્ટે દાવો કર્યો રતો કે, તેની અને સારા લગ્ન એક પબ્લીસીટી સ્ટંટ હતો. બંને તેના માટે 50-50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
