Amala Paul Video : ઝરણામાં બેસીને આપ્યા કાતિલ પોઝ, જુઓ વેકેશનનો વીડિયો
Amala Paul Video : આમલા પોલ હાલ બાલી છે. જ્યાંથી તે પોતાના આહલાદક વીડિયો શેર કરતી રહે છે. આમલા પોલના ફોટોસ પર ફેન્સ પ્રેમ વરસાવતા રહે છે.
Amala Paul Video : આમલા પોલ પોતાની સુંદરતા અને કાતિલ અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મ ભોલામાં આમલા પોલ અજય દેવગન સાથે સ્ક્રિન શેર કરશે. હાલ તે બાલીમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી તે પોતાના ફોટો શેર કરતી રહે છે. જેના પર ફેન્સ સતત પ્રેમ વરસાવતા રહે છે.

વીડિયોમાં ભોલા એક્ટ્રેસ ધોધમાં ડૂબકી મારતી જોવા મળી રહી છે. વીડિયો જોઈને ફેન્સ પણ રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. હાલ અભિનેત્રી આમલા પોલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની એક ઝલક બતાવી છે, જેમાં તે ધોધની નજીકના ખડક પરથી કૂદવાની હિંમત કરતી જોવા મળે છે. વીડિયોમાં તે બ્લેક બિકીની પહેરેલી જોવા મળી રહી છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહી છે.
આ સિવાય તે ધોધ પાસેના ઝૂલામાં ઝૂલતી પણ જોવા મળે છે. જ્યારે પાણીમાં મરમેઇડ (જલપરી)ની જેમ પોઝ આપતી પણ જોવા મળે છે. આ આખો વીડિયો જોઈને ફેન્સ પણ તેના એડવેન્ચરથી ભરપૂર વેકેશનના વખાણ કરી રહ્યા છે.
ઉલ્લેખીય છે કે, અમલા પોલ ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ ભોલામાં જોવા મળશે, જેનું ગીત નઝર લગ જાયેગી પણ હાલમાં જ જોવા મળ્યું છે, જે ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ આ ગીતમાં અજય દેવગન અને તેની કેમેસ્ટ્રી ચાહકોનું દિલ જીતી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમલા ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. ભોલાની વાત કરીએ તો આ ફિલ્મ 30 માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે, જેમાં તબ્બુ પણ જોવા મળશે.
અજય દેવગનની ભોલામાં તેની પત્નીની ભૂમિકામાં નજરે પડનારી અભિનેત્રી અમલા પોલ આ દિવસોમાં બાલીમાં ધોધ અને પ્રકૃતિની વચ્ચે તેનું બાલી વેકેશન મનાવી રહી છે, જેનો વીડિયો તેમણે શેર કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
