સિદ્ધાર્થની દુલ્હનીયા બનતા પહેલાથી કિયારાની અફેયર લાઇની ચર્ચા રહી છે. લાંબી છે એક્સ ની યાદી
કિયારા અડવાણી સિદ્રાર્થીની દુલ્હનિયા બનશે. આ પહેલા તેની લાઇફમાં અનેક બોયફ્રેન્ડ આવી ચૂક્યા છે. જેમા વરુણ ધવનનો પણ સામાવેશ થાય છે.
Kiara Adavani Ex. Boyfriend: દેશ ભરમાં દરેકની નજર અતયારે બી ટાઉનમાં થનાર સિદ્રાર્થ અને કિયારા અડવાણીના લગ્ન પર છે. દરેક લોકો આ વેડિંગ સાથે જોડાયેલાી અપડેટ અને તસવીરની રાહ જોઇ રહ્યા છે . સિદ્રાર્થ અને કિયારા જૈસલમેરમાં રોયલ અંદાજમાં પંજાબી વેડિંગ કરવાના છે .
જૈસલમેરમાં તેની લગ્નની તૈયારી જોરસોરથી ચાલી રહી છે. તો શુક્રવારે જાણીતી મહેદી આર્ટિસ્ટ વીણા નાગડા પણ જૈસલમેર પહોચી છે. સિદ્રાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે આ પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રાની થનાર દુલ્હનીયા અફૈરની ચર્ચા ઓછી નથી રહી કિયારી અડવાણી પોતાની ફિલ્મોની સાથે સાથે હમેશા પોતાના લૈવિશ લાઇફસ્ટાઇલ અને અફેયર્સને લઇને ચર્ચામાં રહી છે.

મુસ્તાફ બર્માવાલા
કિયારાના એક્સ બોયફ્રેન્ડ્સની વાત કરીએ તો આ લીસ્ટમાં સૌથી પહેલા નબર પર આવે છે મુસ્તફા બર્માવાલા સાથે હતો જે ડાયરેક્ટ અબ્બાસ બર્માવાલાનો દિકરો છે. જો કે, રિલેશનશીપને કોઇ પણ નામ આપતા પહેલા જ એક બીજાથી દૂરી બનાવી લીધી હતી.

મોહિત મરવાહ
એટલુ જ નહી કિયારા અડવાણી એક્ટર મોહિત મરવાહને પણ ડેટ કરી ચૂકી છે. જણાવી દઇએ કે, મોહિતા મારવાહ બોની કપુરની બહેનની દિકરો છે. મોહિત મારવાહએ અંતરા સાથે લગ્ન કર્યા છે. અને હાલમાં આ કપલને એક દીકરી પણ છે.

વરુણ ધવન
ખબર અનુસાર એક્ટર વરુણ ધવનને પણ ડેટ કરી ચૂકી છે. જો કે વરુણ ધવન હમેશાથી પોતાના બાળપણના પ્રેમમાં દિવાાનો હતો. એટલે કિયારાના સંબધ અંહી પણ આગળ ના વધી શક્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
