કાર્તિક આર્યન ઋતિકની બહેનને કરી રહ્યો છે ડેટ, મીડિયાથી છુપાવા કર્યા પ્રયાસ
બોલિવૂડના સૌથી હોટ એક્ટરમાં જેની ગણતરી થાય છે તે. કાર્તિક આર્યનની મોટી ફેન્સ ફોલોઇગ છે. એક્ટરની સૌથી વધારે ફીમેલ ફેન્સ ચે. એવામાં એક્ટરના પ્રશનલ લાઇફ સાથે જોડયેલા કિસ્સા જાણવા માટે તેના ફેન્સ હમેશા એક્સાઇટેડ હોય છે. હવ
બોલિવૂડના સૌથી હોટ એક્ટરમાં જેની ગણતરી થાય છે તે. કાર્તિક આર્યનની મોટી ફેન્સ ફોલોઇગ છે. એક્ટરની સૌથી વધારે ફીમેલ ફેન્સ ચે. એવામાં એક્ટરના પ્રશનલ લાઇફ સાથે જોડયેલા કિસ્સા જાણવા માટે તેના ફેન્સ હમેશા એક્સાઇટેડ હોય છે. હવે જે ફેન્સ તેના વિશે બધુ જાણવા માંગે છે. તેના માટે એક્ટર સાથે જોડાયેલી મોટી ખબર સામે આવી છે. જી હા ખબર છે કે, સારા અલી ખાન બાદ કાર્તિક આર્યન ઋત્વિક રોશનની કઝીન બહેન પશ્મીના રોશનનો ડેટ કરી રહ્યો છે.

આર્યન ખાન અને પશ્મીના રોશનની થઇ રહી છે મુલાકાત
પિંકવિલાના રિપોર્ટ અનુસાર કાર્તિક આર્યન અને ઋતિક રોશનની કઝીન બહેન પશ્મીના રોશનની લગાતાર મુલાકાત થઇ રહી છે. બંને મળવા માટે એક બીજાના ઘરે જતા રહે છે. થોડા દિવસોથી આ મુલાકાતમાં વધારો થયેલાો જોવા મળે છે. એનાથી એ સ્પષ્ટ થઇ ગયુ છે. બંને વચ્ચે કંઇક તો છે.

દિવાળી પણ બંને લોકોએ સાથે સેલિબ્રેટ કરી હતી.
રિપોર્ટસ અનુસાર, કાર્તિક આર્યન અને પશ્મીના રોશન દોસ્ત કરતા ઘણા વધારે છે. આ સિવાય કાર્તિક આર્યનના નજીકના દોસ્તોએ દાવો કર્યા છે. જ્યારે અભિનેતા કોઇ જ કામ નથી કરતો ત્યારે તે પશ્મીના સાથે પોતાના ઘરમા ટાઇમ સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે. આ સિવાય સૂત્રોની માનીએ તો સૂત્રોએ પમ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, બંનેએ દિવાળી સાથે મનાવી હતી.

સાથ ટાઇમ સસ્પેન્ડ કરે છે કાર્તિક-પશ્મીના
ખબર અનુસાર, દિવાળીના દિવસે કાર્તિકે જૂહૂમાં નવા મૈકલારેનમાં પોતાના નજીકના દોસ્તો પશ્મીના સાથે હતા. કાર્તિક અને પશ્મીના ફેવરેટ લેટ નાઇટ ડેસ્ટીનેશન જિયો વર્લ્ડ ડ્રાઇવ છે. જ્યાં બને લોકોને એક સાથે ઘણી વાર સ્પોટ કરવામાં આવ્યા છે. હવે તે સ્પષ્ટ થાય છે કે, બનેને એક બીજાની કંપની બહુજ પસંદ આવી રહી છે.

કાર્તિકે આ સબંધોને છુપાવા માટે કર્યા છે પરુતા પ્રયાસ
જોકે આ સંબંધને મીડિયાથઈ છુપાવાની કાર્તકે ભારે પ્રયાસ કર્યા હતા. બંને એક બીજાના ઘરે પરોચ્યા બાદ ગાડીને ઘરે પરત મોકલી આપતા હતા. જેથી કરીને કોઇને તેની ખબર ના પડે. પરંતુ તમામ પ્રયાસ કરવા છતા કાર્તિક આર્યન આ સંબંધને ના છુપાવી શક્યા. હાલમાં બંને એક બીજા સાથે સારો ટાઇમ વિતાવી રહ્યા છે.
પશ્મીના રોશન બોલીવૂડ ડેબ્ય કરશે
અભિનેતા ઋતિક રોનની કઝીન બહેન પશ્મીના રોશન જલ્દી બોલીવૂડમાં ડેબ્યુ કરશે. પશ્મીના રોશન ફિલ્મ ઇશ્ક વિશ્કની સીક્વલમાં નજર આવશે. જે રોમેટિક ડ્રામા છે. આ સિવાય કાર્તિક આર્યનની ફિલ્મ ફ્રૈડીમાં પણ નજર આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
