કરિના કપુરની ત્રીજી પ્રેગ્નેસીની વાત સાંભળીને પતિ સૈફનું આવુ હતુ રિએક્શન
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ત્રીજી પ્રેગનેન્સીની ખબરને લઈને હાલ સમાચારમાં છવાયેલી છે. લોકો તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચા કરી રહ્યા છે. કરીના કપૂર પોતાના પતિ સેફ અલી ખાન અને બે બાળકો તેમુર અને જેહ સાથે ફ્રાન્સ
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ત્રીજી પ્રેગનેન્સીની ખબરને લઈને હાલ સમાચારમાં છવાયેલી છે. લોકો તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચા કરી રહ્યા છે. કરીના કપૂર પોતાના પતિ સેફ અલી ખાન અને બે બાળકો તેમુર અને જેહ સાથે ફ્રાન્સમાં છુટી મનાવી રહી છે. જ્યાં અભિનેત્રી એક બેબી બમ્પ સાથેની તસવીર સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહી છે. જોકે બાદમાં કરીના કપૂરે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ત્રીજી પ્રેગ્નન્સ ને લઈને હાલમાં જે સમાચાર આવી રહ્યા છે તેને લઇને સેફ અલી ખાન સાથે વાત કરી હતી. આજે કરીના કપૂરનો આજે 42 મો જન્મદિવસ છે. આવો જાણીએ આ અવસર પર કરીના કપૂરે ત્રીજી પ્રેગ્નન્સી ને લઈને સૌને આશ્ચર્ય મુક્તા શુ પ્રતિક્રિયા આપી હતી.

પ્રેગનેન્સી પર કરીનાએ કરી આ વાત
સિદ્ધાર્થ કાનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરે જણાવ્યું હતું કે શૈફઅલી ખાને તેની ત્રીજી પ્રેગનેન્સી વિશે જાણ થતા તેણે કંઈક આવી રીતે રિએક્શન આપ્યું હતું. કરીના કપૂરને જણાવ્યું કે "હું આ ખબર વિશે જાણીને હેરાન છું મને ખબર નથી પડતી કે, ત્યાં શું ચાલી રહ્યું છે દરેક વસ્તુ સમાચાર બની રહ્યા છે'

આજકાલ દરેક વાત ખબર બની જાય છે
કરીના કપૂર ખાને આગળ વધુમાં જણાવ્યું હતું કે પહેલા તો આ તસવીર જ ખોટી છે. પછી મેં વિચાર્યું કે ચાલો થોડી મસ્તી કરવામાં આવે પણ ત્યારબાદ આ સ્ટેટમેન્ટ મેં આપ્યું પરંતુ સાચે જ 'હું હેરાન છું કે આ બધું થઈ શું રહ્યું છે હું સમજુ છું કે આજકાલ દરેક વસ્તુ ખબર બની જાય છે પરંતુ આવું થઈ જશે તેની મને ખબર નહોતી'

સૈફઅલી ખાનનું રિએક્શન
કરીના કપૂર ખાને સેફ અલી ખાન ના રિએક્શન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 'સાચું કહું તો આ સ્ટેટમેન્ટ અને પંચલાઈન સૈફ અલી ખાન પાસેથી જ મળી હતી. તમને જણાવી દઈએ કે કરીના કપુરની ત્રીજી પ્રેગનેન્સી પર રિએક્શન આપતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયા સ્ટોરી પર સ્ટેટમેન્ટ જણાવ્યુ હતુ કે, આ પાસ્તા અને વાઈન છે દોસ્તો શાંત થઈ જાઓ પેટ ફૂલી ગયું છે. હું પ્રેગ્નેટ નથી. સૈફ અલી ખાને કહ્યું હતું કે તે આ દેશની વસ્તી વધારમાં પહેલા જ પોતાનું યોગદાન આપી ચૂક્યા છે

કરીન અને સૈફને બે બાળકો છે
તમે જણાવી દઈએ કે કરીના કપૂર ખાન અને સેફ અલી ખાનને બે બાળકો છે તે તેમૂર અલી ખાન અને જેહ અલી ખાન હાલના દિવસોમાં કરીના કપૂર ખાન પોતાના નવા પ્રોજેક્ટ સાથે સાથે પોતાના બંને બાળકોનું પણ ધ્યાન રાખી રહી છે. તેમૂર અલી ખાન વધુ સમય પોતાના પિતા સૈફ અલી ખાન સાથે નજર આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
