ટશનમાં નિકળ્યા કરણ જોહરની આ હરકતથી પોલીસે કર્યો,ત્યાર બદા જે થયુ તે કેમેરામા રેકોર્ડ થયું
કરણ જોહર મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જઇ રહ્યો હતો ત્યારે સીક્યુરિટી દ્વારા અટકાવામાં આવ્યો હતો. કરણ જોહર ટ્રાવેલિગ ડો્યુમેન્ટ્સ ચેક કરાવ્યા વગર પ્રવેસ કરતો હતો. એટલા માટે અટકાવામાં આવ્યો હતો.
Karan Johar Stoped On Airport: બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર પોતાની આગામી નિર્દેશિત ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે. કરણ જોહર અને મંગળવારે મુંબઇમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓએ રટીન ચેકિગ માટે રોકર્યા હતા. કરણ જોહરે જે પૈપરાજી સાથે દોસ્તાના વ્યવહાર કરવા માટે જાણીતા છે. તેમના માટે પોઝ આપ્યા ચેકિંગ કરાવ્યા વગર એન્ટ્રી ગેટથી આગળ વધવા લગ્યો હતો. ત્યારે એક સુરક્ષા કર્મીએ તેમને રોકી દિધો હતો. જેનો વિરલ ભયાનીએ ઇંસ્ટાગ્રામ પર શેયર કર્યો હતો.

વીડિયોમાં કરમ જોહરને કાળા રંગના ટી શર્ટ અને સફેદ જેકેટ સાથે બેગી બ્લેક જોગર્સ પહેરેલા જોઇ શકાય છે. કરણ જોહરે કાળા ચશ્મા પણ લગાવ્યા હતા. અને તેમને બેગ પણ લઇ જતા જોઇ જોવા મળ્યા હતા.
માઇ નેમ ઇઝ ખાન નિર્દેશક કરણ જોહરને એરપોર્ટ પર એક સુરક્ષા કર્મીએ પોતાનુ આઇડી અને અને યાત્રા સંબંધી દસ્તાવેજ દેખાડવા માટે કહ્યુ હતુ. કારણે પોતાના દસ્તાવેજ કાઢ્યા અને એરપોર્ટ સિક્યોરિટીને સોપી દિધા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા ચેકિગ બાદ કરણ જોહરને એરપોર્ટ અંદર જવા દિધો હતો.
એ સ્પષ્ટ નથી કે, કરણ કામના લીધે શહેહ છોડીને ગયા છે કે, છુટ્ટી મનવામાં માટે ગયા છે. જણાવી દઇએ કે, કરણ જોહર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટીવ છે. અને પોતાની સાથે જોડાયેલા અપડેટ ફેન્સ સાથે શેયર કરતા હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
