karan Johar: બોલિવૂડ એક્ટર્સની વધી ફીસ પર કરણ જોહરનો ગુસ્સો, "20 કરોડની ફીસ માંગો પરંતુ,"
કરણ જોહરે એક પોડકાસ્ટમાં એક્ટર્સ દ્વારા કરવામાં આવતા ફીસ પર વધારાને લઇને હેરાન પરેશાન છે. તેનુ એવુ માનુ છે કે, જે એખ્ટર્સ 5 કરોડની ઓફનિંગ આપે છે તેમેન 20 કરોડની ફીસ જોઇએ છે.
વિતેલા થોડા વર્ષોથી નિર્મતા-નિર્દેશક કરણ જોહર લગાતાર એક્ટર્સની વધી ફીઝ પર નિવેદન કરતા આવ્યા છે. હાલમાં જ કરણ જોહરે એક પોડકાસ્ટ શો માં ભાગ લીધો હતો. જ્યા તેમના દ્વારા એક ફરી આ વિષય પર પોતાનું નિવેદન આપ્યુ હતુ. અને તે એક્ટર્સ પર નિશાન સાધ્યુ જે 20 કરોડ રૂપિયા ફીજ લે છે. પરંતુ ફોક્સ ઓફિસ પર 5 કરોડની ઓપનિંગ પણ નથી કરાવી શકતા. પોડકાસ્ટમાં પ્મોશન સોશિયલ મીડિયામાં ઝડપી વાયરલ થઇ રહ્યુ છે. પોડકાસ્ટમાં કરણ જોહર તેમની કંપની ધર્મા પ્રોડક્શન બે લોકો સાથએ સ્ટાર્ટઅપથી શરૂ થઇ હતી. તેમણે જણાવ્યુ હતુ કે, "યશ ચોપડાએ મને કહ્યુ હતુ કે, તેમની ફિલ્મ ક્યારેય ફેઇલ નથી થતી. પરંતુ બજેટ ફેઇલ થાય છે.

કરણે વધુમાં જણાવ્યુ હતુ કે, "મારામાં ઘણુ જ ઉમોશન છે, મારુ દિલ હિન્દુ સિનેમામાં વસે છે. મને બિઝનેશમેન તરીકે પુછો તો તેલુગુ વધારે એટ્રેક્ટીવ ઇંડસ્ટ્રી છે.
ફિલ્મના બજેટ પર સવાલ કરવામા આવતા કરણે જણાવ્યુ હતુ કે, " દુર્ભગ્યથી તેનો મોટો ભાગ ફિલ્મના સ્ટાર્સ પાસે જાય છે. આવુ કહેવાથી મારી હત્યા પણ થઇ શકે છે., પરંતુ તમે 5 કરોડની ઓફનિંગ કરો છો અને મારી પાસે 20 કરોડ રુપિયાની માંગ કરો છો તો આ કેવી રીતે યોગ્ય કહેવાય? ભ્રમ એક એવી બિમારી છે જેનો કોઇ જ ઇલાજ નથી.
ફિલ્મની વાત કરીએ તો કરણ જોહર "રોકી ઓર રાની કી પ્રેમ કહાની" લઇને આવી રહ્યા છે જેમા રણવીર સિહ અને આલિયા ભટ્ટ નજર આવશે. ફિલ્મ 28 એપ્રિલના 2023 ના રોજ સિનેમાઘરોમાં રીલિજ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
