બોની કપુર જાહ્નવી કપુર રુમર્ડ બૉયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે આવ્યા નજર, ફેન્સે કહ્યુ- ' સંબંધ પાક્કા થઇ ગયો'
Bony Kapoor With Shikhar Pahriya: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપુર અત્યારે પોતાના ફિલ્મો કરતા તેની પર્સનલ લાઇફને લઇને વધારે સમાચારો માં ચમક છે. એક્ટ્રેસ ઘણી વાર શિખર પહાડીયા સાથે સ્પોટ કરવામાં આવી છે. જેથી બંને લોકો વચ્ચે અફેલ ચાલી રહ્યુ હોવાની અફવા બજારમાં ચાલી રહી છે. આ વચ્ચે બોની કપુર અને શિખર એક વીડિયોમાં એક સાથે નજર આવયા હતા. ત્યાર બાદ ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, શિખર અને જાહ્નવી જલ્દી મેરેજ કરશે.

બોની કપુર સાથે જોવા મળી મળી શિખરની બોન્ડીગ
હાલમા જાહ્નવી કપુરના પિતા બોની કપુરને શિખર પહાડીયા સાથએ મુલાકાત કરતા જોવા મળ્યા હતા. નીતા મુકેસ અંબાણી કલ્ચરલ સેટરના ઉદ્ધઘાટન સમારોહમાં બંનેને પેપારીજી પોજ આપ્યો હતો. અને ફોટો ક્લિક કરાવ્યો હતો. ફોટો ક્લિક કરાવતી વખતે કન્ફરટેબલ નજર આવી રહ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે, પહેલા શિખર બોની કપુર સાથે સ્માઇલ કરતા પોઝ આવે છે. અને ફરી ત્યા બંનેનો સોલો ફોટો જ આપવા માટે અકલા છોડી દે છે. આ દરમિયાન બંનેમાં સારી બોન્ડીગ જોવા મળી હતી.
બોની કપુર અને શિખર પહાડિયાની આ વીડિયોમાં ભરે જાહ્નવી કપુર ના હાજર હોય પરંતુ સોશિયલ મીડિયા પર શિખરને બોની કપુરનો જમાઇ કહેવામાં આવી રહ્યો છે. તો ઘણા લોકો લખે છે કે, કેટલા કુલ પાપા છે. અન્ય એક યુઝરે લખ્યુ કે, 'લાગે છે જાહ્નવીના લગ્ન પાક્કા થઇ ગયા છે'. 'ઓહ માય ગોડ દામાદી સાથે'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
