Janhvi Kapoor : જાહ્નવી કપૂરે શેર કરી સુંદર તસવીરો, ફેન્સ કરી રહ્યા છે આવી કોમેન્ટ
Janhvi Kapoor : જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના ફોટોસ શેર કરીને સોશિયલ મીડિયામાં તબાહી મચાવી છે. જાહ્નવી કપૂરે તાજેતરમાં પોતાના નવા ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તે ગોલ્ડન ગાઉન પહેરી એક પરી જેવી લાગી રહી છે. તેના ફેન્સ તેનો આ લુક જોઇને બેકાબૂ બન્યા છે.
બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હાલ લંડનમાં તેની નવી ફિલ્મ ઉલ્ઝનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન જાહ્નવી કપૂર એક ઈવેન્ટમાં વધુ પડતા બોલ્ડ ગાઉન પહેરીને ભાગ લીધો હતો.

તાજેતરના ફોટામાં, જાહ્નવી કપૂર ગોલ્ડન ચમકદાર ગાઉનમાં તેની સુંદરતા બતાવતી જોવા મળે છે. સ્ટાર-સ્ટડેડ જાહ્નવી કપૂરનું ગાઉન સ્લીવલેસ છે અને તેની ગરદન ડીપ છે.
જાહ્નવી કપૂરે લેટેસ્ટ ફોટોઝમાં ન્યૂડ મેકઅપ અને બ્રાઉન શેડની લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. જાહ્નવી કપૂરે ગોલ્ડન ગાઉન સાથે હાથમાં સિંહનો માસ્ક પણ લીધો છે. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂરના આ સ્ટાઇલિશ ગાઉનને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું છે.

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી હાલમાં ઉલ્ઝ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર IFS ઓફિસરના રોલમાં જોવા મળશે.
અભિનેત્રી જાહ્નવી કપૂરની વરુણ ધવન સાથેની ફિલ્મ બાવળ જુલાઈમાં OTT પર રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય અભિનેત્રી રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહી અને જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરામાં પણ જોવા મળશે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
