Krrish 4- ઋત્વીક રોશનના જન્મ દિવસ પર આવી અપડેટ, અભિનેતાએ ખુદ આ ફિલ્મને લઇને કર્યો ખુલાસો
આજે ઋત્વીક રોશનના જન્મ દિવસ નીમિતે તેણે કૃષ 4 ને લઇને મહત્વની જાહેરાત કરી છે. ટંક જ સમયમાં આ ફિલ્મ રીલિઝ કરવામાં આવશે. તેને લઇને ઋત્વીક રોશને ખુદે જાણકારી આપી છે.
આજ 10 જાન્યુઆરી છે અને સવારથી સુપરસ્ટાર ઋત્વીક રોશનના ફેન્સ તેને જન્મ દિવસની લગાતાર શુભકામના આપી રહ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, સુપરસ્ટાર માટે આ વર્ષ ઘણુ જોરદાર રહેવાનુ છે. પરંતુ ઋત્વીક રોશન માટે જન્મ દિવસના અવસર પર એક વધારે ખબર સામે આવી છે. જે ફેન્સને ખુશ કરી દેશે. જાણાવા મળી રહ્યુ છે કે, અભિનેતા જલ્દી જ પોતાની સુપરહીરો વાળા અવતારમાં પરત ફરશે. જી હા અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ક્રિષ 4 વિશે. જેને લઇને ફિલ્મ ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. પિંકવિલા સાથે વાત કરતા ઋત્વીક રોશનને મોટી જાહેરાત કરી હતી. તે જલ્દી ફિલ્મ સાથે પરત ફરેશ .તેમણે જણાવ્યુ હતુ કે, " મારુ માનવુ છે કે, તેને લઇેન આપણે સૌએ પાર્થના કરવી જોઇએ. કેમ કે ફિલ્મનું કામ લભભગ પુરુ થઇ ચૂક્યુ છે. અમે લોકો એક ટેક્નીકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા છએ કે, તેને જલ્દી ઠીક કરી લેવામાં આવશે.

ઋત્વીક રોશનના ફેન્સ તેને લઇને ઘણા ઉત્સાહીત જોવા મળી રહ્યા છે. આ સિવાય અભિનેતાએ હમણા કહ્યુ હતુ કે, સિદ્રાર્થ આનંદ સાથે વોર 2 ને લઇને પણ વાતચિત થઇ રહી છે. કૃષ 4 ને લઇેન એટલા માટે પણ ચર્ચા છે કે, કેમ કે, ફિલ્મમાં જાદુ પરત ફરનાર છે.તેને લઇને ખુદ ઋત્વીક રોશને હિંટ આપી છે. અને ફેન્સમાં ઉત્સુક્તા વધારી દિધી છે.
વર્કફ્રન્ટની ઋત્વીક રોશન અત્યાર ફિલ્મ ફાઇટરને લઇને બિજી છે. જેમા તેમની સાથે દીપિકા પદુકોણ નજર આવશે. ઋત્વીક રોશનની આ ફિલ્મમાં ચોકાવનાર સીન્સમાં હશે. આવુ તમે કોઇ ફિલ્મમાં નહી જોયુ હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
