સુષ્મીતા સેનના ભાઈ રાજીવ સેનના હનીમૂનની તસવીરો લીક

સુષ્મીતા સેનના ભાઈ રાજીવ સેનના હનીમૂનની તસવીરો લીક

સુષ્મીતા સેનના ભાઈ રાજીવ સેને મેરે આંગન મેં ફેમ ચારૂ અસોપા સાથે લગ્ન કરી લીધાં છે. બંનેએ થાઈલેન્ડમાં પ્રી-હનીમુન મનાવ્યું. આ દરમિયાન ચારુ અસોપાએ પોતાના હનીમૂનની કેટલીક સુ્ંદર તસવીરો શેર કરી જેને તમે જોતા જ રહી જશો. આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. તો ઈંતેજાર શેનો, તમે પણ જુઓ બંને પ્રેમી જોડાના હનીમૂનની વાયરલ તસવીરો...

પ્રી-હનીમૂન

પ્રી-હનીમૂન

સુષ્મીતા સેનનાભાઈ રાજીવ સેન હાલ પોતાની પત્ની ચારુ અસોપા સાથે થાઈલેન્ડમાં પ્રી હનીમૂન મનાવી રહ્યો છે. આ દરમિયાન કેટલીય ઈન્ટિમેટ અને રોમેંટિક તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બંને મસ્તી કરતા, એકબીજાને ગળે લગાવતા અને કિસ કરતા જોવા મળી રહ્યાં છે.

ચારૂનો હૉટ અંદાજ

ચારૂનો હૉટ અંદાજ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ લેટેસ્ટ તસવીરમાં ચારુ અફલાતૂન લાગી રહી છે. રાજીવ પણ આ તસવીરોમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે.

એકબીજાના પ્રેમમાં ડૂબ્યા

એકબીજાના પ્રેમમાં ડૂબ્યા

આ તસવીરમાં બંને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. આ પ્યારું કપલ એકબીજા પરથી નજર નહોતું હટાવી શકતું.

ચારુની હૉટનેસ

ચારુની હૉટનેસ

શેર કરેલી આ તસવીરમાં બંને મસ્ત લાગી રહ્યાં છે. એમાં પણ ચારુ એકદમ હૉટ લાગી રહી છે.

મસ્તીના મૂડમાં

મસ્તીના મૂડમાં

અગાઉ પણ શેર કરેલ તસવીરમાં રાજીવ અને ચારૂ પૂલમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.

વાયરલ

વાયરલ

જોતજોતામાં બંનેના હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X