સિલ્વર સ્ક્રિન પર ઐતિહાસિક પાત્ર ભજવનાર ટોપ 5 સ્ટાર્સ
બી ટાઉનમાં ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મી પડદા પર જોરદાર પર્ફોમન્સ આપ્યા છે. પરંતુ ઐતિહાસિક કિરદાર કરવો સ્ટાર્સ માટે હમેશા અધરુ રહ્યુ છે. આજે અમે તમને એવા ટોપ એક્ટર વિશે જણાવીશુ જેમણે પડદા પર ઐતિહાસિક કિરદાર કર્યો પરંતુ કિ
બી ટાઉનમાં ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મી પડદા પર જોરદાર પર્ફોમન્સ આપ્યા છે. પરંતુ ઐતિહાસિક કિરદાર કરવો સ્ટાર્સ માટે હમેશા અધરુ રહ્યુ છે. આજે અમે તમને એવા ટોપ એક્ટર વિશે જણાવીશુ જેમણે પડદા પર ઐતિહાસિક કિરદાર કર્યો પરંતુ કિરદારને વાસ્તમાં પડદા પર જીવિત કરી દિધા છે.

રણવીરસિંહ પદ્માવત
અલાઉદિન ખિલજીના રૂપમાં રણવીરસિંહએ આ કિરદારને સાથે ન્યાય કર્યો છે. પડદા પર આ કિરદારને કરવા માટે અભિનેતા રણવીરે ખૂબ મહેનક કરી હતી.

સેફઅલી ખાન તાનાજી ધી અનસંગ વોરિયર
આ ફિલ્મમાં અભિનેતા સેફઅલી ખાને ઉદયભાન સિંહ રાઠોડનું ખૂબજ નેગેટીવ પાત્ર ભજવ્યુ છે. આ કિરદારને તે પડદા પર ઉતારી શક્યા હતા.

સંજય દત્ત, પાણપત
ફિલ્મ પાનીપતમાં સંજય દત્તે અહમદ શાહ અબ્દલીની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ના ચાલી પરંતુ તેનું આ કિરદાર દર્શકો માટે દિલમાં ડર પેદા જરૂર કર્યો હતો.

ઋતિક રોશન જોધા અકબર
એક્ટર ઋતિક રોશને ફિલમ જોધા અકબરમાં પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું હતુ. તે જલાલુદીન અકબરના પાત્રમાં સારા લાગતા હતા.

અજય દેવગણ તાનાજી ધી અસંગ વોરિયર
આ ફિલ્મમાં સેફઅલી ખાન સામે ઉદયભાન સિંહ અજય દેવગણનું પાત્ર તન્હાનાજીએ બરાબરની ટક્કર આપી હતી. ફિલ્મમાં અજય દેવગણે પોતાનું પાત્ર ખૂબ સારી રીતે નભાવ્યું હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
