Highest Grossing Sequels : આ છે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 સિક્વલ
Highest Grossing Sequels : વર્તમાન સમયમાં મોટાભાગની ફિલ્મો ફ્લોપ થઇ રહી છે. જે કારણે બોલીવુડમાં ફિલ્મો રિલીઝ કરવામાં પ્રોડ્યુસર પણ ડરી રહ્યા છે. આવામાં આજે આપણે એવી પાંચ સિક્વલ વિશે જાણીશું, જે સિક્વલે સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મોએ બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા છે.
બાહુબલી 2 - એસએસ રાજામૌલીને હિટ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પોતાના કરિયરમાં એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી. વર્ષ 2015માં આવેલી તેની ફિલ્મ બાહુબલીને લોકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી, પરંતુ તેના બીજા પાર્ટે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસ સ્ટારર બાહુબલી 2, 2017 માં રિલીઝ થઈ, તેમણે સમગ્ર વિશ્વમાં 1800 થી વધુ કમાણી કરી હતી.

kgf 2 - આ યાદીમાં યશની KGF 2નું નામ પણ સામેલ છે. આ ફિલ્મને દક્ષિણની સાથે ઉત્તરમાં પણ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મે હિન્દી બેલ્ટમાં જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. તેમાં સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં 1200 કરોડની કમાણી કરી હતી.
રોબોટ 2.0 - રજનીકાંત સાઉથના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. શંકર દ્વારા નિર્દેશિત રોબોટમાં રજનીકાંતને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષો બાદ જ્યારે તેની સિક્વલ આવી, ત્યારે લોકોએ તેને અપાર પ્રેમ પણ આપ્યો હતો. આ ફિલ્મે સમગ્ર વિશ્વના સિનેમા હોલમાંથી 720 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ટાઈગર ઝિંદા હૈ - સલમાન ખાનને બોલીવુડના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક ગણવામાં આવે છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરે છે. એક થા ટાઈગરની સિક્વલ સાથે પણ કંઈક આવું જ થયું હતું. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા હતા. આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં 565 કરોડનો બિઝનેસ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
