Hema Malini ને કેવી લાગી સની દેઓલની ગદ્દર 2? કહ્યુ '22 વર્ષ બાદ પણ આ ફિલ્મ..'
બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદ્દર 2 બ્લોકબસ્ટર સાબિત થઇ રહી છે. ફિલ્મે પહોલા અઠવાડીયે 300 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી લીધુ છે. આ ફિલ્મથી એક્ટરના તમામ પરીવાર ખૂબ ખુશ છે. તો હવે હેમા માલિનીએ પણ ગદ્દર 2 ફિલ્મ જોઇ લીધી છે. એખ્ટ્રેસે પૈપરાજીને જણાવ્યુ હતુ કે, તેમને તારા સિહ અને સકીનાની જોડી કેવી લીગા

ફિલ્મ ગદ્દર 2 ની સ્ક્રીનિગના સમયે સમગ્ર દેઓલ પરીવાર હાજર હતો. અંહિયા સુધી કે, સની દેઓલની બહેન ઇશા દેઓલે પણ ફિલ્મ જોઇને પ્રમોશન કર્યુ હતુ. પરંતુ ત્યારે હેમા માલિની હાજર નહોતી ત્યાર બાદ હેમા માલિનીએ હવે ફિલ્મને જઇને સની દેઓલના વખાણ કર્યા છે.
સિનેમા હોલીનીને જ્યારે પૈપારાજીએ પુછ્યુ કે, ગદ્દર 2 તમને કેવી લાગા? તો હેમા માલિનીએ કહ્યુ કે, આ ફિલ્મ જોઇને આવી છુ અને મને ખુબ સારી લાગી છે. જેવી ફિલ્મની આશા હતી તેવી જ ફિલ્મ છે. એવુ લાગી રહ્યુ હતુ કે, 80 ના દશકાને ફિલ્મ જેવો જ છે. અનીલ શર્મા આ દરમિયાન અનિલ શર્માએ આ સમયને લઇને આવ્યા છે. સનીએ સારી એક્ટીગ કરી છે. અને ઉત્કર્ષ શર્માએ પણ સારી એ્ક્ટિગ કરી છે.
હેમા માલિનીએ સની દિઓલના વખાણ કર્યા હતા. "22 વર્ષ બાદ સની દેઓલ અને અમીષા પટેલ બહુ સારા લાગી રહ્યા છે. બંનેએ સારુ કામ કર્યુ છે. તેમજ જુના ગીતોને રિક્રિએટ કર્યા છે. તેને ફરી રિપિટ કરવામાં આવ્યા છે. તે સારુ લાગી રહ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
