સાઇકલ લઇને પોતાની ઘરનુ નિરીક્ષણ કરવા આવેલા રણબીર કપુર કુલ રૂપ જોવા મળ્યુ
આલિયા ભટ્ટે 6 નવેમ્બરના રોજ દિકરીને જન્મ આપ્યો છે. અને હવે તેન દિકરીનું નામકરણ પણ થઇ ગયુ છે. રણબીર કપુર અને આલિયા ભટ્ટની દિકરીનું નામ દાદી નીતુ કપુરે રાહા રાખ્યુ છે. મમ્મી અને પાપા બનીને રણબીર કપુર અને આલિયા ભટ્ટની ખુશ
આલિયા ભટ્ટે 6 નવેમ્બરના રોજ દિકરીને જન્મ આપ્યો છે. અને હવે તેન દિકરીનું નામકરણ પણ થઇ ગયુ છે. રણબીર કપુર અને આલિયા ભટ્ટની દિકરીનું નામ દાદી નીતુ કપુરે રાહા રાખ્યુ છે. મમ્મી અને પાપા બનીને રણબીર કપુર અને આલિયા ભટ્ટની ખુશીનો ઠેકાણો નથી. આ વચ્ચે રણબીર કપુર અને આલિયા ભટ્ટના બંગલાનું કામ તેજ રફતારથી થઇ રહ્યુ છે.

રણબીર કપુરે સોમવારે પોતાના નિર્માણાધીન ઘરનું કામ જોવા માટે સાઇકલ પર આવી પહોચ્યો હતો. અને લોકોની નજરમાં તેના પર જઇ અટકી હતી. રણબીર કપુર ઘરનું કામ જોવા માટે સાઇકલ પર પહોચ્યા હતા. અને એવામાં દરેક લોકો રણબીર કપુર જોઇને વિચાર કરવા લાલ્યા કે, રણબીર સાઇકલ પર કેમ ચલાવી રહ્યો છે.
રણબીર કપુરની ઇલેક્ટ્રીક સાઇકલે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યુ છે. આ દરમિયાન રણભીર કપુર ગ્રે રંગની ટી શર્ટ અે બ્લુ જીન્સ પહેરી હતી. સાથે જ તેણે બ્લુ કૈપ સાથે માસ્ક પણ લગાવ્યુ હતુ. તેની આ તસવીર લોકોને ભારે પસદ આવી રહી છે.
ઋષિ કપુર અન નીતૂ કપુરના બંગલાનું કંસ્ટ્રકશનનું કામ ચાલી રહ્યુ છે. હવે તેનું કામ પુરુ થવા આવ્યુ છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણબીર કપુર અને આલીયા ભટ્ટ મળીને ગૃહ પ્રવશે જલ્દી કરશે. આ ઘરને બનાવામાં દરેક વસ્તુનું ધ્યાન રણબીર કપુર અને આલિયા ભટ્ટ ખુદે રાખ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
