SATYAJIT RAY: હોસ્પિ્ટલના બેડ પર સત્યજીત રે એ લીધો હતો ઓસ્કર એવોર્ડ, ફિલ્મ નિર્દેશક વિશેની રસપ્રદ સ્ટોર

Styajit Ray: ભારતીય ફિલ્મના માહાન નિર્દેશક સત્યજીત રે ને યાદ કરવામાં આવી રહ્યા છએ. સત્યજીત રે ને 30 માર્ચના દિવસે ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો. રસપ્રદ માહિતી એ છે કે તેમણે આ પુરસ્કાર લેવા મટે લોસ એજિલેન્સ નહી જઇ શક્યા. ખરાબ તબિયતના લીધે તે હોસ્પિટલમાં ભરતી હતા. તેમણે હોસ્પિટલના બેડ રપ જ ઓસ્કર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. હોસ્પિટલના બેડ પરથી જ એક વીડિયો સંદેશ તેમણે આપ્યો હતો. તેને બાદમાં ડોલ્બી થિએટરમાં દેખાડવામાં આવ્યો હતો.

styajit ray

સત્યજીત રેના વિડીયો સંદેશમાં તે હોસ્પિટલના બેડ પર ઓસ્કર સ્ટેચ્યુલેટ સાથે સુતા જોઇ શકાય છએ. તેમણે પોતાના સદેશમાં કહ્યુ હતુકે, આ શાનદાર પુરસ્કાર પ્રાપ્ત કરવા ાટે આજે મારુ અંહિયા હોવુ અસાધારાણ અનુભવ છે. નિશ્ચિત રુપથી ફિલ્મ નિર્માતા કરિયરની સર્વશ્રેષ્ઠ ઉપલ્બધી છે. આ જ વર્ષે તેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા.

જણાવી દઇએ કે, 1992 માં 30 માર્ચના રોજ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. એક મહિના કરતા પણ ઓછા સમયમાં 23 એપ્રિલના રોજ સત્યજીત રે નુ ં 70 વર્ષની ઉમરમાં નિધન થઇ ગયુ હતુ. તેમને દુનિયાના સૌથી શ્રેષ્ઠ નિર્માતાઓમાંને એક માનવામાં આવતા હતા. તેમણે ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યુ હતુ. પાથેર પાંચાલી, ચારુલતા, મહાનગર, સોનાર કેલા, શતરંજ કે ખિલાડીને હમેશા યાદ કરવામાં આવે છે.

સત્યજીત રે નો જન્મ કલા અને સાહિત્યના જગતમાં જાણીતા કોલકાતાના એક બંગાલી પરિવારમાં થયો હતો. તેમણે પ્રેસિડેસી કોલેજ અને વિશ્વ ભરતી વિશ્વવિદ્યાલયમાં થઇ હતી. ફ્રાસિસી ફિલ્મ નિર્દેશકથી ફિલ્મ મળ્યા બાદ તેમણે પોતાનું કેરિયર સિધી ફિલ્ નિર્દેશક તરફ વાળી દિધુ હતુ. સત્યજીત રે એ પોતાના જીવનમાં 37 ફિલ્મોનું નિર્દેશન કર્યુ હતુ. આ દરમિયાન તેમએ 11 રાષ્ટ્રીષય પુરસ્કાર મળ્યા હતા. ફિલ્મ બનાવાના અતિરેકમાં કહાનીકાર, પ્રકાશક, ચિત્રકાર અને ફિલ્મ આલોચક પણ હતા. તેમણને ઓસ્કર અને ભારત રત્ન સહિત અનેક એવોર્ડ મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X