સંજય દત્તની પુત્રી ત્રિશાલાને ફેને કર્યું પ્રપોઝ, તો સ્ટારકિડે આપ્યો આવો જવાબ
સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ ચાહકો માટે આસ્ક મી એનીથિંગ સેશનનું આયોજન કર્યું હતું. તેમણે માનસિક સ્વાસ્થ્ય અને હતાશા પર યુઝર્સ સાથે વાતચીત કરી રહી હતી.
મુંબઈ : સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ ચાહકો માટે આસ્ક મી એનીથિંગ સેશનનું આયોજન કર્યું હતું. તેમણે માનસિક સ્વાસ્થ્ય અને હતાશા પર યુઝર્સ સાથે વાતચીત કરી રહી હતી. આ લાઇવ સેશન દરમિયાન એક યુઝરે ત્રિશાલની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ સ્ટાર્કિડે આપેલો જવાબ ખૂબ જ સારો અને ખાસ હતો.


ત્રિશાલાએ માનસિક સ્વાસ્થ્ય વિશે લાઇવ સેશન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, ત્રિશાલા તાજેતરમાં જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીસ પર એક સત્રનું આયોજન કરી રહી હતી, જ્યાં તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન આપીરહી હતી. ત્રિશાલા અમેરિકામાં રહે છે. આ સેશન દરમિયાન તેને લગ્નનો પ્રસ્તાવ મળ્યો હચો. માનસિક સ્વાસ્થ્ય વિષય વિશે પૂછવાને બદલે, યુઝર્સે તેને પૂછ્યું કે, શુંતમે મારી સાથે લગ્ન કરશો?

યુઝર્સે પૂછ્યું - ત્રિશાલા તમે મારી સાથે લગ્ન કરશો?
ત્રિશાલાને ફોલો કરતા એક યુઝરે તેને પૂછ્યું કે, "તમે મારા સવાલનો જવાબ ક્યારેય સુશ્રી દત્તને આપતા નથી. શું તમે મારી સાથે લગ્ન કરશો?" આ માટે સંજયદત્તની પુત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જ રમુજી રીતે જવાબ આપ્યો હતો. ત્રિશાલાએ યુઝરના લગ્ન પ્રસ્તાવને પ્રેમથી સ્વીકાર્યો હતો. ત્રિશાલાએ કહ્યું કે, ડેટિંગનીવાત આવે ત્યારે તેનું નસીબ ખાસ રહ્યું નથી.

ત્રિશાલાએ આ ખાસ જવાબ આપ્યો
ત્રિશાલા જે વ્યવસાયે મનોચિકિત્સક છે, તેમણે લખ્યું, મેં આનો ક્યારેય જવાબ આપ્યો નથી. કારણ કે, તેમનો માનસિક સ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ નથી. આ સમયેઘોસ્ટિંગ ચાલી રહ્યું છે, પ્રથમ ડેટ બાદ છોકરાઓ તરફથી વાતચીત ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તો આવા સમયે કેમ ખુશ ન રહીએ.

ત્રિશાલા તેના બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં આવી ગઈ હતી
ત્રિશાલા થોડા વર્ષો પહેલા પ્રકાશમાં આવી હતી, જ્યારે તેનું બ્રેકઅપ કર્યું હતું. સ્ટાર કિડે ગત વર્ષે એક સેશનમાં એક ચિકિત્સકની મદદથી તેના દુઃખને દૂર કરવાની વાતકરી હતી.
આ દરમિયાન તાજેતરમાં જ તેના જન્મદિવસ પર સંજય દત્તે તેની પુત્રી સાથે સમય પસાર કરવા માટે યુએસ ગયો હતો. જ્યારે સંજય દત્ત ત્યાં હતો,ત્રિશાલાએ તેના પિતા સાથેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. શમશેરા અભિનેતા અને તેની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈહતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
