એશા ગુપ્તાએ ટાઇટ કપડા પહેર્યા, તસવીર જોઈને ચાહકો થયા બેકાબૂ
બોલીવુડની હોટ એન્ડ બ્યુટીફૂલ એક્ટ્રેસની વાત આવે છે તેમાં એશા ગુપ્તાની વાત ચોક્કસથી થાય છે. જ્યારે પણ એશા ગુપ્તા નવો ડ્રેસ પહેરીને કેમેરાની સામે આવે છે, ત્યારે ફેન્સ ફોટો જોઈને બેકાબૂ બની જાય છે.
બોલીવુડની હોટ એન્ડ બ્યુટીફૂલ એક્ટ્રેસની વાત આવે છે તેમાં એશા ગુપ્તાની વાત ચોક્કસથી થાય છે. જ્યારે પણ એશા ગુપ્તા નવો ડ્રેસ પહેરીને કેમેરાની સામે આવે છે, ત્યારે ફેન્સ ફોટો જોઈને બેકાબૂ બની જાય છે. આ વખતે પણ એશા ગુપ્તા ટાઇટ કપડા પહેરીને જમીન પર સૂઈ ગઈ હતી અને પોઝ આપ્યો હતો.
આ ફોટા જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. આ ફોટોઝમાં એક્ટ્રેસે એવો હોટનેસ લગાવ્યો છે કે, ચાહકો પોતાના પર કાબૂ રાખી શકતા નથી.

એશા ગુપ્તાના આ ફોટો વાયરલ
એશા ગુપ્તાના આ ફોટા જેણે પણ જોયા તે અભિનેત્રીની સ્ટાઈલના દીવાના બની ગયા હતા. એશા ગુપ્તાના આ ફોટોની ચર્ચા દરેક જગ્યાએથઈ રહી છે.

એશા ગુપ્તાએ પહેર્યા ટાઇટ કપડા
એશા ગુપ્તાએ ટાઈટ ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર એવી હોબાળો મચાવ્યો છે કે, તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. આતસવીરોમાં એશા ગુપ્તાએ બ્લુ જમ્પસૂટ પહેર્યો છે. આ જમ્પસૂટ પહેરીને એશા જમીન પર સૂઈ ગઈ હતી. તેણે સુતા સુતા જ કિલર પોઝઆપ્યા હતા.

બતાવ્યું સંપૂર્ણ ફિગર
ઓવર-ટાઈટ ડ્રેસની ગરદન પર એટલો મોટો કટ છે કે, લોકોનું ધ્યાન એ કટ પર જ અટકીને રહી ગયું છે. આ સાથે અભિનેત્રીનો આ ડ્રેસખૂબ જ ટાઇટ છે, જેના કારણે અભિનેત્રી કેમેરામાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

હળવા મેકઅપ સાથે પોનીટેલ પહેર્યું
તેના લુકને પૂર્ણ કરવા માટે, એશા ગુપ્તાએ હળવા મેકઅપ સાથે પોનીટેલ પહેર્યું છે. આ સાથે હાઈ હીલ્સ પહેરીને તેનો લુક કમ્પલેટ કર્યો છે.

સેલ્ફ શેર ફોટો
એશા ગુપ્તાએ આ બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર જાતે જ શેર કર્યો છે. આ ફોટો શેર કરતા એશાએ કેપ્શનમાં લખ્યું - GQ. એશાએ આફોટો શેર કરતાની સાથે જ ચાહકોએ મોટી સંખ્યામાં કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

લુકની થઇ પ્રશંસા
આટલું જ નહીં, મોટાભાગના ચાહકોએ ફાયર આઇકન શેર કરીને એશાના આ હોટ લુકની પ્રશંસા કરવાનું શરૂ કર્યું હતું. લોકો તેના વખાણહાર્ટ ઇમોજી કોમેન્ટ કરીને પણ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
