Earth Day પર એશા ગુપ્તાએ શેર કર્યો ફોટો, ફેન્સ થઇ ગયા ઘાયલ
એશા ગુપ્તા જ્યારે પણ કોઈ ફોટો શેર કરે છે, ત્યારે તે સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. 'Earth Day ' પર એશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી છે.
એશા ગુપ્તા જ્યારે પણ કોઈ ફોટો શેર કરે છે, ત્યારે તે સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. 'Earth Day ' પર એશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી છે, જેને જોઈને તમે પણ કહેશો કે, એશા ગુપ્તા ખરેખર Earth Day ની ઉજવણી કરી રહી છે.
બિકીનીમાં જોવા મળી એશા
એશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર બિકીની પહેરેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં એશા સફેદ બિકીનીમાં કિલર પોઝ આપતી જોવા મળી હતી. ખાસ વાત એછે કે, અભિનેત્રી બિકીની પહેરીને દરિયા કિનારે એક ઉંચી જગ્યા પર બેસીને સમુદ્રને જોઈ રહી છે.
આ રીતે કરી Earth Day ની ઉજવણી
પૃથ્વી દિવસ 22 એપ્રીલના રોજ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં એશાએ પોતાના આ બોલ્ડ ફોટો સાથે જે કેપ્શન લખ્યું છે, તે પણ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
આ ફોટો શેર કરતાં એશા ગુપ્તાએ કેપ્શનમાં લખ્યું કે, 'હેપ્પી હોમ ડે.' આ સાથે હેશટેગમાં 'Earth Day ' લખ્યું હતું.
કાળા ડ્રેસમાં આપ્યો કિલર પોઝ
આ પહેલા એશા ગુપ્તા બ્લેક ટાઈટ વન પીસ પહેરીને કિલર પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરમાં અભિનેત્રીએ જમીન પર પડેલા એવા પોઝ આપ્યા કે, આતસવીરની ખૂબ ચર્ચા થઈ હતી. ખાસ વાત એ છે કે, તસવીરમાં અભિનેત્રી ડ્રેસને એક બાજુથી ખભા સુધી સહેજ સરકાવી રહી હતી, જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાઈરહી હતી.
એશા 'આશ્રમ 3' સિરીઝમાં જોવા મળશે
બોલ્ડનેસ ઉપરાંત એશા ગુપ્તા પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં છે. તે છેલ્લા ઘણા સમયથી મેન્યુઅલ કેમ્પોસ ગ્વાલરને ડેટ કરી રહી છે. તેણે પોતાનાસંબંધોને કોઈથી છૂપાવ્યા નથી. એશા અવારનવાર તેના બોયફ્રેન્ડ સાથેના ફોટા શેર કરતી રહે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
ઉલ્લેખનીય છે કે, એશા ગુપ્તા'આશ્રમ 3' વેબ સિરીઝમાં બોબી દેઓલ સાથે જોવા મળશે. આમાં તે બોબી દેઓલ માટે પબ્લિસિસ્ટની ભૂમિકા ભજવતી જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
