Esha Gupta : આવા કપડા પહેરીને બહાર નીકળી એશા ગુપ્તા, ફેન્સ ન હટાવી શક્યા નઝર
Esha Gupta : એશા ગુપ્તા લુઝ જીન્સ સાથે માત્ર બ્રા પહેરીને જ ઘરની બહાર નીકળી હતી. આ જોઇને ફેન્સની આંખો એક જગ્યાએ અટકી ગઈ હતી!
Esha Gupta : બોલીવુડની સુપર હોટ એક્ટ્રેસ એશા ગુપ્તા દિવસેને દિવસે વધુ હોટ અને સેક્સી બનતી જાય છે. એશા ગુપ્તા જ્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરે છે, ત્યારે ઇન્ટરનેટનો પારો ઉપર જતો રહે છે. ફેન્સ તેના ફોટાને બે ઘડી જોતા રહે છે.
તાજેતરમાં એશા ગુપ્તા તેના બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી હતી. જે દરમિયાન ઘરથી બહાર જતા પહેલા એક ફોટો શેર કર્યો હતો.

અભિનેત્રી માત્ર બ્રા પહેરીને જ ઘરની બહાર નીકળી
આ વખતે એશાએ 'વેલેન્ટાઈન ડે' સેલિબ્રેશન માટે લાલ નહીં પણ સફેદ કલરનું ટોપ પહેર્યું હતું. એશાનું આ ટોપ એટલું નાનું છે કે, તેનેજોઈને લાગે છે કે, અભિનેત્રી માત્ર બ્રા પહેરીને જ ઘરની બહાર નીકળી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ બ્રા સાથે એશાએ લૂઝ જીન્સ પહેર્યું છે.અભિનેત્રીનો આ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર તરખાટ મચાવી રહ્યો છે.

એશાનો બોયફ્રેન્ડ મેન્યુઅલ પણ જોવા મળ્યો
લેટેસ્ટ ફોટોમાં એશા ગુપ્તા વ્હાઇટ બ્રેલેટમાં પોઝ આપતી જોવા મળી હતી. ફોટોમાં તેની સાથે એશાનો બોયફ્રેન્ડ મેન્યુઅલ પણ જોવા મળ્યોહતો. એશાની આ બ્રા તસવીરમાં એટલી ખુલ્લી છે કે, બધું કેમેરામાં કેદ થઈ રહ્યું છે. આ હોવા છતાં, એશા કેમેરાની સામે અદભૂત રીતે પોઝઆપતી જોવા મળી હતી.

વિખેર્યો સુંદરતાનો જાદુ
બ્રા સાથે લૂઝ જીન્સ પહેરીને એશાએ હોટનેસનો એવો રંગ ઉમેર્યો કે, ચાહકોને ફોટા જોયા બાદ પોતાની જાત પર કંટ્રોલ કરવો મુશ્કેલ થઈરહ્યું છે.
આ ફોટો જોઈને લાગે છે કે, એશાએ આ ફોટો રેસ્ટોરન્ટમાં ઉભા રહીને ક્લિક કર્યો છે. એશાએ પોતે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યોછે. ફોટો શેર કર્યા બાદ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે - 'દરેક દિવસ વેલેન્ટાઈન ડે છે.'

દિવ્યા અગ્રવાલે કરી આ કોમેન્ટ
બિગ બોસ ઓટીટીની વિજેતા દિવ્યા અગ્રવાલે આ ફોટો પર કોમેન્ટ કરી હતી કે, તે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ ફોટો જોઈનેદિવ્યાએ કોમેન્ટ કરી હતી કે, 'દી અને જીઝ સુપરસેક્સી.' આ સાથે કેટલાક અન્ય નજીકના મિત્રોએ હાર્ટ આઇકોન શેર કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
