Entertainment News : બિકીની બ્યુટી છે એશા ગુપ્તા, ફેન્સને અટકી નજર
Entertainment News: એશા ગુપ્તાને કોઇ ઓળખાણની જરૂર નથી. તે પોતાની સુંદરતા અને બોલ્ડનેસને કારણે એશા ગુપ્તાએ બોલીવુડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. એશા ગુપ્તા પોતાનું અંગત જીવન સોશિયલ મીડિયા પર શેર કરી રહે છે. ફેન્સ તેના બોલ્ડ ફોટો જોઇને બેકાબુ બની જાય છે.
એશા ગુપ્તા પોતાની બોલ્ડનેસના કારણે દરરોજ હેડલાઈન્સમાં રહે છે. તેની એકથી વધુ બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, એશાને વધુ પડતી એક્સપોઝ કરવા માટે ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.

બિકીનીમાં એશાનો ફોટો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. બિકીનીમાં તેનું જબરદસ્ત ફિગર જોઈને ચાહકોના હોશ ઉડી જાય છે. એશા પોતાની તસ્વીરોમાં પોતાનું ક્લીવેજ દેખાડવામાં અચકાતી નથી અને ચાહકોની નજર ત્યાં જ અટકી જાય છે.
પ્રિન્ટેડ બિકીનીમાં એશાએ આ રીતે પોઝ આપીને બધાના સિક્સર છોડી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, એશા ફિલ્મોમાં દેખાતા પહેલા મોડલ હતી. તેણે કેલેન્ડર ફોટોશૂટમાં ટોપલેસ પોઝ પણ આપ્યા હતા.

એશાએ એક કરતા વધારે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે એક્સપોઝ કરવામાં પાછળ નથી. નોંધનીય છે કે, એશાએ ફિલ્મ જન્નત 2 થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી.
જન્નત 2 સિવાય એશાએ ચક્રવ્યૂહ, રુસ્તમ, કમાન્ડો 2, હમશકલ્સ, ટોટલ ધમાલ, બાદશાહો સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેની ફિલ્મી કરિયર કંઈ ખાસ રહી નથી. એશાને આશ્રમ વેબ સિરીઝ દ્વારા સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી, જેમાં તેણે બોબી દેઓલ સાથે ઘણા લવ મેકિંગ સીન આપ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
