હની સિહને જાનથી મારવાની ધમકી મળ્યા બાદ દિલ્હી પોલીસ લાગી તપાસમાં, આ કલમ અંતર્ગત કેસ દાખલ
યો-યો હની સિહને જાનથી મારવાની ધમકી મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ તપાસમા લાગી ગઇ છે. સ્પેશિયલ સેલે આઇપીસીની કલમ 387 અે 506 અનુસાર મામલ નોધીને તપાસ શરુ કરી છે.

દિલ્હી પોલીસે જણા્યુ હતુ કે, ફરીયાદી યો-યો હની સિહને 19 જુલાઇના રોજ તેના મેનેજર રોહિત છાબડાના ફઓન નંબર પર એક ધમકી ભર્યો કોલ મળ્યો હતો. કોલર્સે ખુદેન ગોલ્ડી બરાડના રુપમાં રજુ કર્યો હતો. અને 50 લાખ રૂપિયાની માગ કરી હતી.
ત્યાર બાદ મેનેજરને તે જ નંબરથી ખંડણીની માટે રેંડમ કોલ અે વોઇસ મેસેજ મળ્યા હતા હની સિહે સમાચાર એજેન્સી એએઆઇને જણાવ્યુ હતુ કે, તેના મેનેજર ધમકી ભરેલા ફોન આવે છે. જેમા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. હની સિહે જણાવ્યુ હતુ કે, હુ અમેરિકામા હતો. ત્યાર મારા મેનેજરને ધમકી ભરેલા ફોન આવ્યા હતા. મને જાનથી મારી નાખવાની ધમકી આપવાાં આવી છે.
#WATCH | Delhi | I was in America when my manager got threat calls in which death threats were given to me. I have given a complaint to the police commissioner and he said they will probe it. I think the Special Cell will probe it. I have given all the info and evidence to them:… pic.twitter.com/8B9eEFEXan
— ANI (@ANI) June 21, 2023
મે પોલીસ આયુક્તને ફરિયાદ કરી છે. અને તેણે કહ્યુ હતુ કે, તેની તપાસ કરવામાં આવશે. મને લાગે છે કે, સ્પેશિયલ સેલ તેની તપાસ કરશે. મે તેમને તમામ જાણકારી અને પુરાવા આપી દિધા છે.
પંજાબ સિગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના મુખ્ય આરોપી ગોલ્ડી બરાડે સિગર હની સિહને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મામલાની જાણકારી હની સિહિે બુધવારે દિલ્હી પોલીસને આપી છે. હની સિહ દિલ્હી પોલીસ મુખ્યાલય પહોચીને તમામ હકિકત જણાવી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
