Kon Banega Crorpati 15: અમિતાબ બચ્ચનના KBC 15 મા થયો મોટો બદલાવ, જાણો ક્યા અને કેવી રીતે જોઇ શકાય આ શો
બોલિવુડના મહાનાયક અમિતાબ બચ્ચન એક વાર ફરી પોતાના રિયાલિટી ફેમસ શો કોન બનેગા કરોડ પતી લઇને આવી ગયા છે. તે 15 મા સીજનને હોસ્ટ કરતા નજર આવશે. તમને જણાવી દઇએ કે, કોન બનેગા કરોડ પતી 15 ગત 14 ઓગસ્ટથી શરુ થઇ ગયુ છે. શો મા પોતાી કિસ્મત આજમાવા માટે અમિતાબ બચ્ચન સામે હોટ સીટ પર બેઠવા માટે દરેક આજે પણ પ્રયાસ કરી રહ્યા છે.

દર્શકો આ રિયાલિલીટ શો ની રાહ જઇ રહ્યા છે. જો કે, આ શોના 15 માં સીજનની અમિતાબ બચ્ચનની હોસ્ટ કરી રહ્યા છે. આ વખતે શો વધારે ખાસ થવાનો છે. આ વખતે આ શો માં કટેસ્ટેન્ટ માટે કઇક નવી લાઇફલાઇન જોડાયેલી છે. સાથે શોમાં બદલાવ પણ કરવામાં આવ્યો છે.
દર વખતની જેમ આ વખતે પણ કરોડપતિ 15 સોની એટરટેનમેન્ટ ટેલીવિજન પર પ્રસારીત કરવામાં આવી રહ્યુ છે. જો તમે આ શો ને ઓનલાઇન જોવા માગતા હોય તો ઓટીટી પ્લેટફોર્મ સોની લીવ પર પણ જોઇ શકો છો. કેબીસી 15 ગત 14 ઓગસ્ટથી શરુ થઇ ગયુ છે. જે રોજ 9 વાગ્યે શરુ થશે.
શો ની ટીમે આ વખતે નવો ટિ્વસ્ટ લઇને આવ્યા છે. ટીમે આ વખતે સીજનમાં બદલાવ માટે એક એક નિવેદન બહાર પાડ્યુ છે. શો માં સુપર સૈંડુક નામ થી એક નવી લાઇફ લાઇન આપવામાં આવી છે. જે અનુસાર કોઇ પણ કંટેસ્ટન્ટ પોતાની ખોવાયેલી લાઇપને ફરી ઉપયોગ કરી શકે છે.
આ સીજનમાં એક વધારે બદલાવ જોવા મળશે. જે દેશ સવાલ હશે. આ દબલાવ દર્શકો વધારે ખુશ નજર આવી રહ્યા છે. આ સાથે વીડિયો કોલ એ ફ્રેન્ડ અને ઓડિયન્સ પોલ સાથે ડબલ ડિપ નામ થી એક નવો લાઇફલાઇન પણ એડ કરવામાં આવી છે. સાથે જ આ સિજનમાં દર્શકોની ફાસ્ટેસ્ટ ફિગર ફિચર પણ જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
