બોલીવુડ એક્ટ્રેસ અને ગેંગસ્ટરની પ્રેમ કહાનીઓ, જાણો શું આવ્યો અંત?
બોલીવુડ સેલેબ્સના અંગત જીવન અને રિલેશનશીપ્સમાં દરેકને સૌથી વધુ રસ હોય છે. હિરોઇનો ઘણીવાર તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન અભિનેતાઓના પ્રેમમાં પાગલ દેખાય છે.
બોલીવુડ સેલેબ્સના અંગત જીવન અને રિલેશનશીપ્સમાં દરેકને સૌથી વધુ રસ હોય છે. હિરોઇનો ઘણીવાર તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન અભિનેતાઓના પ્રેમમાં પાગલ દેખાય છે, જ્યારે કેટલાક ક્રિકેટર્સ અથવા ઉદ્યોગપતિઓને તેમના સાથી તરીકે પસંદ કરે છે, પરંતુ આજે અમે તમને એવી કેટલીક હિરોઈન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ અંડરવર્લ્ડ ડોનની પ્રેમિકા બની હતી.
અંડરવર્લ્ડ ડોન સાથેની તમામ હિરોઈનોના પ્રેમની વાતો જગ જાહેર છે. તેમાંથી કેટલાકે લગ્ન કરી લીધા અને કેટલાક જેલના સળિયા પાછળ ગયા. અંડરવર્લ્ડના પ્રેમમાં આ હિરોઈનોએ પોતાની કારકિર્દી પણ બરબાદ કરી નાખી હતી.

મોનિકા બેદી અને અબુ સાલેમ
આ યાદીમાં પહેલું નામ અભિનેત્રી મોનિકા બેદીનું છે. મોનિકા બેદી અને અબુ સાલેમની લવ સ્ટોરી ઘણી ફેમસ છે. પોતાની કારકિર્દીને રોકીનેઅબુ સાલેમના પ્રેમમાં હારી ગયેલી મોનિકા બેદીએ જેલની હવા ખાધી છે.

અનીતા અયુબ અને દાઉદ ઈબ્રાહિમ
અનીતા અયુબનું નામ દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવ્યું છે અને બંને વચ્ચે ખૂબ જ નજીકના સંબંધો હતા. આવા સમયે, અહેવાલોમાં,આ બંનેના સંબંધો વિશે તો એવું પણ કહેવામાં આવે છે કે, એક વખત જાવેદ સિદ્દીકીએ અનિતાને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાની ના પાડીદીધી હતી. જે બાદ દાઉદે જાવેદ સિદ્દીકીની હત્યા કરી હતી.

મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામી
મમતા કુલકર્ણી બહુ ઓછા સમયમાં બોલીવુડમાં જાણીતું નામ બની ગઈ હતી, પરંતુ એક ખોટા સંબંધે તેની કારકિર્દી હંમેશ માટે બરબાદ કરીદીધી હતી. આ સંબંધ અંડરવર્લ્ડ વિકી ગોસ્વામી સાથે હતો. મમતાએ પણ વિકી સાથે લગ્ન કર્યા હતા. આવા સમયે, એક વખત ડ્રગ્સનાકેસમાં પોલીસે અભિનેત્રીની ધરપકડ પણ કરી હતી.

મંદાકિની અને દાઉદ ઈબ્રાહિમ
ફિલ્મ રામ તેરી ગંગા મૈલીમાં પોતાની બોલ્ડનેસનો જાદુ ફેલાવીને લોકોને દિવાના બનાવનાર મંદાકિનીની અદાઓથી દાઉદ ઈબ્રાહિમ પણપ્રભાવિત થયો હતો. બંને એક મેચ દરમિયાન પણ સાથે જોવા મળ્યા હતા. જોકે અભિનેત્રીએ દર વખતે દાઉદ સાથેના તેના સંબંધોને નકારીકાઢ્યા છે.

હાજી મસ્તાન અને સોના
આ યાદીમાં અભિનેત્રી સોનાનો પણ સમાવેશ થાય છે. કહેવાય છે કે, ડોન હાજી મસ્તાન પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો. જેપછી સોના અને ડોને એકબીજા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના થોડા સમય બાદ હાજી મસ્તાનનું અવસાન થતાં અભિનેત્રી એકલી પડીગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
