તુનિશા શર્માના મોત પર રડવાનુ રોકાતુ નહોતુ આ હસીનાનુ, થોડા દિવસો બાદ કર્યુ બોલ્ડ ફોટોશૂટ
તુનિશા શર્માના મોત પર રડનાર અવનીત કૌરના થોડા જ દિવસોમાં બોલ્ડ ફોટોશુટ સોશીયલ મીડિયામાં વાયરલ થયુ છે. તેને લઇને તે ચર્ચાનો વિષય બની છે.
Avneet Kaur Photos: ટેલિવીઝન સ્ટાર અને સોશિયલ મીડિયા સેંસશન અવનીત કૌર ઘણી જાણીતી છે. અવનીત કૌરે થોડા સમયમં અને નાની ઉમરમાં સફળતનાની નવી સ્ટેરી લખી દીધી છે. દરરોજ અવનીશ કૌરની એક થી એક ચડીયાતા બોલ્ડ તસવીર સોશીયલ મીડિયા પર સામે આવે છે. જે મીનીટોમાં વાયરલ થઇ જાય છે. ફરી એક વાર આવુ જ જોવા મળી રહ્યુ છે.

હાલમાં જ અવનીત કૌરરની તુનિષા શર્માના અંતિમ સંસ્કારમાથી ઘણી તસવીર અને વીડિયો સામે આવ્યા હતા. તુનિષાના અંતિમ સંસ્કારમાં અવનીત કૌરના આંસુ રોકાતા નહોતા. હવે તેના થોડા દિવસો બાદ જ બોલ્ડ અંદાજ ફેન્સને દેખાડ્યો છે. જેનાથી હર કોઇ સુન્ન પડી ગયા છે.
બોલ્ડ છે અવનીત કૌર
અવનીત કૌર સૌશિયલ મડીયા પર પોતાની લેટેસ્ટ તસવીર અનેવીડિયો શેયર કરી છે. જે આગની જેમ વાયરલ થઇ રહી છે. આ તસવીરને જોયા બાદ સ્પષ્ટ થઇ ગયુ છે. અવનીતે પોતાના નવા વર્ષની શરુઆત નવા અંદાજમાં કરી છે.
આ તસવીરમાં તમે જોઇ શકો છો કે, અવનીત ટ્યુબ ટોપ અન ટ્રાઉજર્સમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, અવનીશ પોતાના લૂક્સને લઇને ઘણી એક્સપેરામેન્ટલ છે. અને તે ફેન્સ માટે નવુ ક્રિએટ કરતી રહે છે.
અવનીતની તસવીર વધારે આ રીલ વાયરલ થઇ રહી છે. આ વીડિયોમાં અવનીત બ્લેક બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. જેમા મર્ડરનું સોગ "કહો ના કહો" પર સેક્સી મૂવ્સ કરતો જોઇ શકાય છે. ફેન્સ અવનીતના આ લૂક અને તસવીરની વધારે ડીમાન્ડ કરી રહ્યા છે.
અવનીત કૌરના લેટેસ્ટ વીડિયોમાં આ હસીના સફેદ ડ્રેસમાં સ્ટાઇલીશ અંદાજમાં જોવા મળે છે. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર અવનીતની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ઇંસ્ટાગ્રામ પર અવનીતની 32.3 મીલિયન ફેન ફોલો કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
