અંધ વ્યક્તિની એક્ટિંગથી લઇને પુરુષોને પોતાના પ્રેમમાં પાગલ કરનાર રોલ કરી ચૂક્યો છે આયુ્ષ્માન
આયુષ્માન ખુરાના મલ્ટીટેલેન્ટેડ એક્ટર છે અંધાધુન બાદ આકાશ આકાશ સરફથી લઇને આર્ટિકલ 15 અયાન રંજન સુધી આયુષ્માને પોતાના કિરદારને હમેશા પોતાના ફેન્સનું દિલ જીતી લીધુ છે. આજ આયુષ્માન ખુરાના પોતાનાો જન્મ દિવસ મનાવી રહ્યો છે. આ
આયુષ્માન ખુરાના મલ્ટીટેલેન્ટેડ એક્ટર છે અંધાધુન બાદ આકાશ આકાશ સરફથી લઇને આર્ટિકલ 15 અયાન રંજન સુધી આયુષ્માને પોતાના કિરદારને હમેશા પોતાના ફેન્સનું દિલ જીતી લીધુ છે. આજ આયુષ્માન ખુરાના પોતાનાો જન્મ દિવસ મનાવી રહ્યો છે. આજે અભિનેતાના એવા પરફોર્મન્સ વિશે જણાવીશુ કે તમને રોમાચિત કરી દે આયુષ્માન ખુરાના પોતાના કરિયરની ખૂબજ હટકે ફિલ્મો કરી છે. તેની સ્ટોરી દર્શકોને બસંદ આવે છે. આવા જ તેના કરેલા રોલ વિજે તમને જણાવીએ.

કરણ સિંહ ડ્રીમ ગર્લ
આ ફિલ્મ આયુષ્માન ખુરાના ફિમેલ અવાજમાં વાત કરવાની આવડતને લઇને એક કોલ સેન્ટરમાં નોકરી મેળ છે. ત્યર ાદ ઘણા પુરુષો તેના પ્યારમાં પાગલ થઇ જાય છે. જેનાથી આયુષ્માન ખુરાના મુશ્કેલીમાં પડી જાય છે.

અજય રંજન આર્ટિકલ 15
ભારતમાં જાતિવાદની સમસ્યાઓને લઇને આ ફિલ્મમાં પ્રકાર પાડવામાં આવ્યો છે. આયુષ્માન ખુરાના એક ઉંચિ જાતિમાથી આઇપીએસ અધિકારીની ભૂમિકા નિભાવે છે. જે ભારતમાં દલિત સમુદાયને વેઠવામાં આવતી સમસ્યાઓના કાળા સત્યને ઉજાગર કરે છે.

મદિત શર્મા શુભ મંગલ સાવધાન
આ ફિલ્મને ઘણા રિએક્શન મળ્યા હતા ફિલ્મમાં આયુષ્માન ખુરાના મદિત શર્માની ભૂમિકામાં જોવા મળે છે. જે લગ્ન કરનાર છે. તે નંપુસક હોવાને લીધે અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરે છે.

ચિરાગ દૂબે બરેલી કી બર્ફી
આ રોમેન્ટિંક કોમેડીમાં આયુ્ષ્માન ખુરાના ચિરાગ દૂબેની ભૂમિકા નિભાવે છે. જે બરેલીના એક પ્રિંટિંગ પ્રેસના માલિક છે. આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં એક બોલ્ડ અને મખર યુવતિ બિટ્ટીને દિલ દઇ બેઠે છે. તેણીને એવા છોકરા સાથે લગ્ન કરવા છે જે તેને સારી રીતે સમજે

વિક્કી અરોડા વિક્કી ડોનર
આ ફિલ્મમાં આયુષ્માન ખૂરાના વર્ષ 2012 માં પુરષ્કાર પણ જીત્યા હતા. શૂજીત સરકારની આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક આવારા યુવકની ભૂમિકા ભજવે છે. જે સ્પર્મ ડોનરનું કામ કરે છે. આ કામ માટે તેને રકમ પણ મળે છે.

આકાશ સરાફ અંધાધુન
શ્રીરામ રાધવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક પિયાનો વાદકની ભૂમિકા કરે છે. જે અંધ હોવાનું નાટક કરે છે. તેના જીવનમાં એક એક એવો કિસ્સો બને છે. તેની સામે જ ક્રાઇમ થાય છે તેમ છતા તે રિએક્ટ નથી કરતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
