Video: બિદાઈ ફેમ સારા ખાન-અંગદનો બેડરૂમ રોમાંસ, કરોડો લોકોએ જોયો
Video: બિદાઈ ફેમ સારા ખાન-અંગદનો બેડરૂમ રોમાંસ, કરોડો લોકોએ જોયો
બિદાઈ ફેમ સારા ખાન એકવાર ફરી પોતાના હૉટ વીડિયોને લઈ ચર્ચામાં આવી ગઈ છે. પરંતુ આ વખતે વીડિયોમાં તે એકલી જ નથી. બલકે તેની સાથે બિદાઈની જ સ્ટાર અંગદ હસીજા જોવા મળી રહી છે. બંનેનો એક જૂનો મ્યૂઝિક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં બંને બોલ્ડ સીન આપતા જોવા મળી રહ્યા છે. આ મ્યૂઝિક વીડિયોનું નામ તેરે જિસ્મ છે. જણાવી દઈએ કે પહેલી વાર સારા કોઈ મ્યૂઝિક વીડિયોમાં આવી રીતે ખુદને હૉટ દેખાડતી જોવા મળી રહી છે. સારા અને અંગતના મ્યૂઝિક વીડિયો સોન્ગ અલતાફ અય્યદે ગાયાં છે. બિદાઈ બાદ પહેલીવાર બંનેએ પહેલીવાર આવી રીતે કેમેરા સામે બધી હદો પાર કરી છે.

બેડરૂમ રોમાંસ
બંનેની જોડીના આ રોમાંસને અત્યાર સુધી યૂટ્યૂબ પર 24,344,975થી વધુ લોકોએ જોયા છે. તમને યાદ તો હશે જ કે બિદાઈ ટીવી શોમાં સારાએ સાધનાની ભૂમિકા નિભાવી હતી. આ શોથી સારા ટીવીની દુનિયાની સાધના બની ગઈ. કહેવામાં કંઈ વાંધો નથી કે બિગ બૉસ બાદ સારા સોશિયલ મીડિયા પર માત્ર હૉટ તસવીરો અને લિપ સર્જરીને કારણે જ ચર્ચામાં રહી. ઠીક છે, અહીં જુઓ અન્ય ટીવી સ્ટાર્સની બોલ્ડ તસવીરો અને સારાનો બોલ્ડ વીડિયો.

અંકિત ગેરા સાથે લગના
સપના બાબુલની બિદાઈ એક્ટ્રેસ સારા ખાન ટીવી એક્ટર અંકિત ગેરા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.

દેવોલીના ભટ્ટાચાર્જી
દેવોલીનાની હાલમાં જ વેકેશનની આ તસવીર વાયરલ થઈ હતી. દેવોલિનાએ ગોપી વહૂની ભૂમિકા નિભાવી હતી.

નિયા શર્મા
નિયા શર્માએ જમાઈ રાજામાં વહુનું કેરેક્ટર નિભાવ્યું. તે વિક્રમ ભટ્ટની બોલ્ડ વેબસીરિઝ બાદ ભારે બોલ્ડ થઈ ગઈ છે.

રૂબીના દિલાઈક
રૂબીના શક્તિ એક એહસાસની મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.

હિના ખાન
હિના ખાન પણ હાલ પોતાની સ્ટાઈલ અને ફેશનને લઈ ભારે ચર્ચામાં છે.

સુરભિ ચંદના
ઈશ્કબાઝની અનિકા એટલે કે સુરભિ ચંદનાની પણ સ્ટાઈલ કોઈનાથી કમ નથી.

સુરભિ જ્યોતિ
સ્ટાઈલના મામલે ટીવીની નાગિન સુરભિ જ્યોતિ પણ કોઈનાથી કમ નથી. તમે ખુદ જ જોઈ લો.
વીડિયો
અહીં જુઓ વીડિયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
