આશ્રમ'ની બબીતાએ કડકડતી ઠંડીમાં પહેરી બિકીની, ફેન્સ બન્યા બેકાબૂ
વેબ સિરીઝ 'આશ્રમ'માં એક કરતા વધારે બોલ્ડ સીન આપનારી અભિનેત્રી ત્રિધા ચૌધરી રિયલ લાઇફમાં પણ ઘણી બોલ્ડ છે. ત્રિધાએ 'આશ્રમ'માં બબીતાનો રોલ કર્યો હતો. આવા સમયે બબીતાએ સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે.
નવી દિલ્હી : વેબ સિરીઝ 'આશ્રમ'માં એક કરતા વધારે બોલ્ડ સીન આપનારી અભિનેત્રી ત્રિધા ચૌધરી રિયલ લાઇફમાં પણ ઘણી બોલ્ડ છે. ત્રિધાએ 'આશ્રમ'માં બબીતાનો રોલ કર્યો હતો. આવા સમયે બબીતાએ સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને તમે પણ કહેશો કે બબીતા લીમિટ કરતા વધુ બોલ્ડ છે.
બિકીની પહેરેલી જોવા મળી
ત્રિધા ચૌધરીએ એક એવી તસવીર શેર કરી છે, જે આટલી કડકડતી શિયાળામાં ઇન્ટરનેટનો પારો ઊંચો કરી રહી છે. તસવીરમાં ત્રિધા પીળા રંગની બિકીની પહેરીનેબીચ પર બેઠી છે. તેના લૂકને પૂર્ણ કરવા માટે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા છે. આ સાથે બ્લેક કલરના ગોગલ્સ લગાવવામાં આવ્યા છે.
લગાવ્યો હોટનેસનો તડકો
ત્રિધા ચૌધરીની આ હોટ તસવીર ધમાલ મચાવી રહી છે. એક્ટ્રેસનો આ હોટ અવતાર જોઈને દરેક લોકો હચમચી ગયા છે. તસવીરમાં ત્રિધા સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથેસંપૂર્ણ એટિટ્યુટમાં જોવા મળી રહી છે.
મોનોકિની સાથે પહેર્યા બૂટ
આ પહેલા ત્રિધાની વધુ એક તસવીર દરિયા કિનારે વાયરલ થઈ હતી. તસવીરમાં અભિનેત્રી મોનોકાની સાથે પોઝ આપતી જોવા મળી હતી. તસવીરમાં ત્રિધા ઓરેન્જકલરની મોનોકિની પહેરેલી જોવા મળી હતી. તેણે ફ્લોરલ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો હતો જેના બટન ખુલ્લા હતા.
બોલ્ડ સીન્સ આપીને મચાવી હતી ધૂમ
નોંધનીય છે કે, ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ 'આશ્રમ'માં એક સાદી શિષ્યા બબીતાની ભૂમિકા ભજવી હતી. આ સીરિઝમાં તેણે બોબી દેઓલ સાથે જોરદાર ઇન્ટિમેટ સીન્સઆપ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં આવી હતી.
'આશ્રમ' પહેલા ત્રિધા ચૌધરીએ ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ભોજપુરી સુપરસ્ટારપવન સિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.
સોશિયલ મીડિયામાં રહે છે એક્ટિવ
ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તે ઘણીવાર પોતાની કેટલીક તસવીરો અને ક્યારેક વીડિયો શેર કરતી રહેછે. તેના ચાહકો અભિનેત્રીની દરેક તસવીરને પસંદ કરે છે અને તેઓ કોમેન્ટ કરીને તેના વખાણ પણ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
