Astrology News : ધન, મીન સહિત રાશિને થશે લાભ, મંગળ ગોચરથી ચમકશે કિસ્મત
Astrology News : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય દરમિયાન એક રાશિમાંથી અન્ય રાશિમાં પરિવર્તન કરે છે. ઉલ્લેખનીય છે કે, 1 જુલાઇના રોજ મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે, અને 17 ઓગષ્ટ સુધી આ રાશિમાં રહેશે.
આવનારા 36 દિવસો ત્રણ રાશિઓ માટે ખૂબ જ ખાસ અને શુભ રહેવાના છે. આ દરમિયાન ત્રણ રાશિના જાતકોની કારકિર્દીમાં પ્રગતિની અપેક્ષા છે. આ સાથે જ દરેક કાર્યમાં સફળતા મળશે.

મિથુન રાશિ પર મંગળ ગોચરની અસર - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનાની શરૂઆતમાં મંગળ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. મિથુન રાશિના જાતકોને સિંહ રાશિમાં મંગળના ગોચરથી વિશેષ લાભ મળશે.
આ દરમિયાન મિથુન રાશિના લોકોની હિંમત વધશે. તેમને દરેક કાર્યમાં સફળતા મળશે. સાથે જ રિયલ એસ્ટેટમાં કામ કરતા લોકો માટે પણ આ સમય શુભ અને ફળદાયી રહેશે. તેમજ વિરોધીઓ પણ પરાસ્ત થશે.
ધન રાશિ પર મંગળ ગોચરની અસર - ઉલ્લેખનીય છે કે, મંગળના ગોચરને કારણે ધન રાશિના લોકોને સાનુકૂળ પરિણામ મળશે. ધન રાશિના જાતકોને આ સમયગાળામાં ઘણા ફાયદા થશે.
આ સમયગાળા દરમિયાન તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. વ્યવસાયિકોને પણ આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળશે. આ સાથે ધન રાશિને ભાગ્યનો સાથ મળશે, અને દરેક કાર્યમાં સફળતા મળશે.
મીન રાશિ પર મંગળ ગોચરની અસર - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકો માટે આવનારા 36 દિવસો ખૂબ જ ખાસ રહેવાના છે. નોંધનીય બાબત છે કે, મંગળનું ગોચર આ રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવવાનું છે.
આ સમય દરમિયાન આ લોકોને તેમના કરિયરમાં પ્રગતિ મળશે. આ સમયગાળા દરમિયાન આ લોકોને પદ, ધન અને પ્રતિષ્ઠા મળી શકે છે. વિરોધીઓનો પરાજય થશે. એટલું જ નહીં આ સમયે તમે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો. મીન રાશિના લોકોને સુખ અને સૌભાગ્ય મળશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
