અશ્નીર ગ્રોવરે સલમાન ખાનને શુ કહ્યુ 'ભાડ મા જા તુ, એવી કઇ હિરોપંતી'
રીયાલીટી શો માં કામ કરી ચૂકેલા અને બીઝનેશ મેન તરીકે પોતાની ઓળખ આપનાર અશ્નીર ગ્રોવરે સમલાન ખાન સાથેનો એક વાત પોડાકસ્ટ પર શેર કરી હતી તેમા તેમણે જણાવ્યુ હતુ કે, તેણમે સલમાનના મેનેજરને કહ્યુ હતુ કે, તુ ભાડમાં જા
શોર્ટ ટેન્ક ઇન્ડિયા સીજન 1 માં નજર આવનાર અશ્નીર ગ્રોવરને આજે કોણ નથી ઓળખતુ. આ શો બાદ તેને લોકો પસંદ કરી રહ્યા છે. અને લોકો જાણે છે કે, તેને ગુસ્સો જલદી આવી જાય છે. હાલમાં તે બીજી અન્ય વાતને લઇને ચર્ચામાં આવ્યા છે. કેમ કે, તેમણે સલમાન ખાનને લઇને એક વાત કરી છે. અને તે જાણીને લોકો આશ્ચ્રર્ય ચકીત થઇ ગયા છે. જી હા મેગા સ્ટાર સલમાન ખઆન જેની સાથે તમામ લોકો નજર આવવા માંગ છે તેની સાથે સેલ્ફી લેવા માંગ છે.

અશ્નીરની માને તો સલમાન ખાન સાથે ફોટો નથી લીધી. તેની પાછળનું કારણ પણ તેમણે આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, સલમાન ખાન વિરાટ કોહલી જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યા છે. ભારત પે ના પૂર્વ સહ સંસ્થાપકએ એક ઘટના સંભળાવી હતી. તેમણે સલમાન ખાન સાથે કામ કર્યુ હતુ એક પોડકાસ્ટ પર વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, એક વાર તેમને બોલિવૂડ સુપર સ્ટાર સાથે બેઠક થઇ હતી. જ્યારે તેણે કહ્યુ કે, તેને તેમની સાથએ એક તસવીર ના મળી શકે તો તેમણે વધારે પરવાહ નહોતી કરી.
સલમાન ખાનને અણે સ્પોન્સર રાખ્યા હતા. તેના શુટ માટે મળ્યો હતો., તેમને કંપની વિશે ભ્રીફ કરવા માટે તેની સાથે ત્રણ કલાક બેઠો હતો. મેનેજરે કહ્યુ કે, ફોટો નથી પડાવો તો સરને થોડુ ખોટુ લાગી જાય છે. મે કહ્યુ કે, નહી પડાવુ ફોટો, ભાડ મા જા તુ એવી કઇ હિરોપંતી હશે. એક ફોટો પડાવા માટે તેણે કહ્યુ કે, સર આ પસંદ નહી કેર. ભાડમા જાય તુ અને તારો ફોટો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
