Anurag Kashyap કર્યો Pathaan નો રિવ્યૂ, શાહરૂખ ખાન માટે બોલી આવા વાત
પાઠાણ ફિલ્મને રિલીજ થઇ ચૂકી છે લાંબા સમયથી ફિલ્મને લઇને લોકોમા એક્સાઇમેન્ટ જોવા મળતુ હતુ. ફિલ્મની રિલીઝ બાદ ફિલ્મ મેકર અનુરાગ કશ્પે પણ તેનો રિવ્યુ કર્યો હતુ.
કિંગ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ બાદથી જે રીતનો કમાલ કરી રહી છે. તે કોઇથી છુપાયુ નથી. તેને લઇને ફેન્સ થા સાથે સ્ટાર પણ તેના વખાણ કરી રહ્યા છે .અને આ લીસ્ટમાં ફિલ્મમેકર અનુસાર કશ્યપના નામનો પણ સમાવેશ થાય છે. જી હા, અનુરાગ કશ્યપે આ ફિલ્મને જોઇને શાનદાર રિવ્યુ કર્યો છે. અને ફેન્સ તેના કોમેન્ટને ઘણી પસંદ કરી રહ્યા છે. અનુરાગ કશ્યપે આ ફિલ્મને જોયા બાદ કહ્યુ કે, શાહરુખ ખાન એટલો સુદર પહેલા ક્યારેય નથી લાગ્યો. અમે ફિલ્મ જોવા આવ્યા હતા. દિલ ખુશ થઇ ગયુ છે. આટલુ ખતરનાક એક્શન, શાહરુખ ખાન માટે આવો રોલ પહેલીવાર છે. મને નથી લાગતુ કે, આ પ્રકારની એક્શન પહેલા કરી હોય. શુ બોડી બનાવી છે. મને નથી લાગતુ આ પહેલા આવુ કઇ કર્યુ હોય.

લોકો આ નિવેદનને પસંદ કરી રહ્યા છે. લોકો તેના પર લગાતાર વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, શાહરુખ ખાને પહેલા જ કહ્યુ હતુ કે, મૌસમ બગડવાનો છે. કંઇક આવી જ ધમાકેદાર પરફોર્મેન્સ આ ફિલ્મમા તેણે કરી છે.
તેના પર સલમાન ખાનની એન્ટ્રીએ ફિલ્મને અળગ લેવલની બનાવી દિધી છે. પઠાણ ફિલ્મ બુધવારે રિલીજ થઇ હતી. અને શરુઆતના અનુમાન અનુસાર ફિલ્મ 50 કરોડ રૂપિયાથી વધારેની ઓપનિંગ આપવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ફિલ્મને લઇને ઘણા લાંબા સમયથી એખ્સાઇટેડ હતા.
શાહરુખ ખાન આ ફિલ્મ બાદ શાંત નથી થવાના પરંતુ ડંકીને લઇને વધારે મહેનત કરતા રહેશે. એવુ કહી શકીએ કે, ઘણા લાંબા સમય બાદ શાહરુખ ખાનની ધમાકેદાર વાપસી કરવામાં સફળ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
