Anjali Arora Dance Video : અંજલિ અરોરાએ પિંક સાટિન ડ્રેસમાં મચાવી ધુમ, ફેન્સ બોલ્યા...
Anjali Arora Dance Video : અંજલિ અરોરાનો લેટેસ્ટ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તે સાટિન ડ્રેસમાં કિલર મૂવ્સ કરતી જોવા મળી રહી છે. જેને જોઇને ફેન્સ બેકાબૂ બન્યા હતા.
Anjali Arora Dance Video : સોશિયલ મીડિયા સેન્સેશનલ અને ફેમસ રિયાલિટી શો લોકઅપની કન્ટેસ્ટેન્ડ રહી ચૂકેલી અંજલિ અરોડા પોતાના ડાંસ વીડોયોને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. અંજલિ અરોરાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કર્યો છે. જેના કારણે ફેન્સ બેકાબૂ બની મદહોશ થઇ રહ્યા છે.

વાદીઓ વચ્ચેનો એક નવો વીડિયો શેર કર્યો
અંજલિ અરોરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ દરમિયાન અંજલિ અરોરાનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પરધૂમ મચાવી રહ્યો છે. અંજલિ અરોરાએ હવે તેના ચાહકો માટે હિલ વાદીઓ વચ્ચેનો એક નવો વીડિયો શેર કર્યો છે, જેની ચર્ચા ચારે બાજુથઈ રહી છે.
અંજલિ અરોરાનો બોલ્ડ અવતાર
અંજલિ અરોરા તેના લેટેસ્ટ વીડિયોમાં ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. લોકો આ વીડિયોમાં અંજલિ અરોરાની સેન્સિયસ સ્ટાઇલ અનેસુંદરતાના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોને થોડા જ કલાકોમાં 1.5 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં અંજલિઅરોરાની કિલર મૂવ્સ જોઈને લોકો બેકાબૂ બની રહ્યા છે.

સાટિન ડ્રેસમાં લોકોના દિલ લૂંટ્યા
પિંક કલરના સાટિન ડ્રેસમાં અંજલિ અરોરાની સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આવીડિયો દરમિયાન અંજલિના આ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે, એક યુઝરે લખ્યું - અરે! શું કહેવું.
અન્ય એક વ્યક્તિએ અંજલિ અરોરાની સુંદરતા અને આકર્ષક શૈલીના વખાણ કર્યા છે અને લખ્યું છે - તમારી સ્ટાઈલ મને પાગલ બનાવે છે.ત્યાં એક ચાહકે લખ્યું છે - તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો.
મહાશિવરાત્રી પર આ રીતે ડાન્સ કર્યો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મહાશિવરાત્રીના અવસર પર અંજલિ અરોરાનો એક નવો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તેભોલેનાથના ગીત પર લિપ સિંક કરતી જોવા મળી હતી.
આ સાથે તેણે પોતાની કિલર સ્ટાઈલ પણ લોકોને બતાવીને. એક તરફ જ્યાં તેનાચાહકો આ વીડિયો જોઈને ખુશ થઈ રહ્યા હતા, તો બીજી તરફ કેટલાક લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
