કોલકાતા ફિલ્મ ફેસ્ટીવલમાં શાહરુખ ખાન અને અમિતાબ બચ્ચનનું સમ્માન
મેગા સ્ટાર અમિતાબ બચ્ચન અને શાહરુખ ખાનનું કોલકાતા ખાતે યોજાઇ રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં સંયુક્ત રૂપે ગેસ્ટ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવશે. 15 ડિસેમ્બરથી શરુ થતા આ ફેસ્ટીવલ 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમારોહમાં અમિતાબ બચ્ચની
મેગા સ્ટાર અમિતાબ બચ્ચન અને શાહરુખ ખાનનું કોલકાતા ખાતે યોજાઇ રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં સંયુક્ત રૂપે ગેસ્ટ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવશે. 15 ડિસેમ્બરથી શરુ થતા આ ફેસ્ટીવલ 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમારોહમાં અમિતાબ બચ્ચની પત્ની જયા ફચન તેમજ શાહરુખ ખાન પણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં સામે થશે.

જાણવા મળતી માહિતી મુજબ આ ફિલ્મ ફેસ્ટીવલમાં અમિતાબ બચ્ચનઅને શાહરૂખ ખાને ગેસ્ટ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત રાણી મુખરજી, મહેશ ભટ્ટ, સિંગ કુમાર શાનુ શત્રુધઅન સિંહા તેમજ અન્યો કલાકાર પણ ફેસ્ટીવલનો હિસ્સો બનશે.












Click it and Unblock the Notifications
