અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2: ધ રુલનું ટ્રેલર લોન્ચ, જાણો પાટણમાં જ કેમ?
Pushpa 2: The Rule Trailer: હાલ સમગ્ર દેશના ફિલ્મી ચાહકોમાં સૌથી ચર્ચિત સવાલનો જવાબ મળી ગયો છે. લોકો આતુરતાથી પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા હતા, આ આતુરતાનો અંત આજે આવી ગયો છે.
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રુલનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મ મેકર્સે પટનામાં એક ભવ્ય કાર્યક્રમમાં પુષ્પા 2: ધ રુલનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
પુષ્પા 2: ધ રુલના મેકર્સે આ ઈવેન્ટમાં અલ્લુના ચાહકોને પણ એન્ટ્રી આપી હતી, જ્યાં ચાહકોએ તેમના સ્ટારને રુબરુ જોયા હતા. આઇકોન સ્ટાર અલ્લુ અર્જુન અને સનસનાટીભર્યા સૌંદર્ય રશ્મિકા મંદાનાએ આ ઇવેન્ટમાં તેમની હાજરીથી દરેકના દિલ જીતી લીધા હતા.
પટના જે પોતાની ઐતિહાસિક ધરોહર માટે જાણીતુ છે. પુષ્પા 2: ધ રુલમાં આ લોન્ચનું આયોજન તેને વધારે ખાસ બનાવે છે.
આ કોઈ સામાન્ય ટ્રેલર રિલીઝ નથી, હકીકતમાં શહેરમાં આટલો મોટો કાર્યક્રમ પ્રથમ વખત થયો હતો, જેણે પટનાને એન્ટરટેઈનમેન્ટ હબ બનાવી દીધું છે.
પટના શહેરના રસ્તાઓ પર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા હતા, અને વાતાવરણમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, ત્યાં બિહાર અને તેની નજીકના રાજ્યોમાંથી ચાહકો તેમની સ્ટાર્સ અને ટ્રેલર જોવા માટે એકઠા થયા હતા.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2: ધ રુલનું આ ટ્રેલર ધમાકેદાર એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ પણ છે. આ વખતે ફિલ્મમાં અલ્લુનું એક અલગ જ રૂપ જોવા મળ્યું છે.
પુષ્પા 2: ધ રુલ ફિલ્મમાં રશ્મિકા અને અલ્લુની કેમેસ્ટ્રી પણ અદ્દભૂત લાગી રહી છે. પુષ્પાનું ટ્રેલર એક રીતે માસ ટ્રેલર છે. ફહાદનો વિલન અવતાર પણ તેની એક્શનમાં વધારો કરી રહ્યો છે.
પુષ્પા 2 ધ રુલ, 5 ડિસેમ્બર, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, જેનું દિગ્દર્શન પ્રખ્યાત નિર્દેશક સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ સાથે સુકુમાર રાઇટિંગ્સની સહયોગથી માયથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત છે. ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
