'પુષ્પારાજ' કરશે હોલીવુડમાં ડેબ્યૂ, સુપર હિરોના અવતારમાં જોવા મળશે અલ્લુ અર્જુન
સાઉથની ફિલ્મોની સાથે સાઉથના સ્ટાર્સ પણ ખૂબ ચર્ચામાં રહે છે. રામ ચરણ હોય કે KGF2 ની ફેમ દરેક વ્યક્તિ પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. સાઉથની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બોલીવુડની ફિલ્મો પર પાણી ફેરવી દીધું છે.
સાઉથની ફિલ્મોની સાથે સાઉથના સ્ટાર્સ પણ ખૂબ ચર્ચામાં રહે છે. રામ ચરણ હોય કે KGF2 ની ફેમ દરેક વ્યક્તિ પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. સાઉથની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બોલીવુડની ફિલ્મો પર પાણી ફેરવી દીધું છે. પહેલા સાઉથના સ્ટાર્સ બોલીવુડમાં ડેબ્યૂ કરવાનું વિચારતા હતા, પરંતુ હવે તેઓ આ બધાથી એક ડગલું આગળ વધી ગયા છે.

ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' થી ચર્ચામાં છે અલ્લુ અર્જુન
ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'થી ચર્ચામાં આવેલા સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનું નામ હાલના દિવસોમાં ફરી ચર્ચામાં આવ્યું છે. કહેવામાંઆવી રહ્યું છે કે, ધનુષ બાદ અલ્લુ અર્જુન પણ હોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

અલ્લુ અર્જુન હોલીવુડમાં ડેબ્યુ કરશે
સાઉથના સ્ટાર ધનુષે તાજેતરમાં જ ફિલ્મ 'ગ્રે મેન'થી હોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.
ઉલ્લેખનીય છેકે, ધનુષે હોલીવુડની સાથે સાથે બોલીવુડમાં પણ પોતાનો જલવો બતાવ્યો છે. હવે એ જ પગલે ચાલતા અલ્લુ અર્જુન પણ હોલીવુડમાં ડેબ્યુકરવા જઈ રહ્યો છે.
સુપરહીરોના અવતારમાં દેખાશે અલ્લુ અર્જુન
પિંકવિલાના અહેવાલો અનુસાર, સાઉથ સ્ટારે ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડ દરમિયાન હોલીવુડના ફિલ્મ નિર્માતાઓ સાથે વાત કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, અલ્લુ સુપરહીરો ફ્રેન્ચાઈઝીના ઘણા મોટા લોકોને મળ્યો છે. જો આ સમાચાર સાચા હોય તો અલ્લુ અર્જુન ટૂંકસમયમાં જ માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ફિલ્મમાં સિરીઝમાં સુપરહીરોના રોલમાં જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બોલીવુડએક્ટર ફરહાન અખ્તર માર્વેલ સિનેમેટિક યુનિવર્સનો હિસ્સો બન્યો છે.

સુપરહિટ રહી હતી અલ્લુ અર્જુનની આ ફિલ્મ
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જે બાદ મેકર્સે આ ફિલ્મનો બીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું,જે વર્ષ 2023માં રિલીઝ થવા જઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
